Abtak Media Google News

સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા વેરાવળ ખાતે મામતદાર કચેરીમાં નાયબ કલેક્ટર રાઠોડની અધ્યક્ષ સ્થાન ને એટીવીટી મીટીંગ નું આયોજન કરવા માં આવેલ તેમાં ઉપસ્થિત રહેલ  જેમાં ૧.૨૫ કરોડ ના વેરાવળ તાલુકાના ગામડા ઓમાં વિકાસ ના કામો મંજુર કરવામાં આવેલ જેવા કે પેવરબ્લોક,બોરમોટર્સ,તથા સી.સી રોડ અનુ.જાતિ વિસ્તારમાં ગટર ના કામો જેવા વિકાસ ના કામો મંજુર કરવા માં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.