Abtak Media Google News

રૂ.૩૨૫૦૦ની રોકડ સાથે પાંચની ધરપકડ

અંજાર શહેરનાં નેન્સીરેસીડેન્સીમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાને રૂ.૩૨૫૦૦ની રોકડ સાથે પુર્વ કચ્છ એલસીબીનાં સ્ટાફે ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અંજાર વિસ્તારની નેન્સીરેસીડેન્સીમાં પૂર્વ કચ્છ એલસીબીનાં સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જાહેરમાં જુગાર રમી રહેલી પૂજા કાંતીલાલ પ્રજાપતી, ક્રિશ્ર્નાબેન ઓમપ્રકાશ, જયશ્રીબેન સાહિલભાઈ વસાવડા, ઉષાબેન પ્રજાપતી અને જયશ્રીબેન ઠકકર નામની મહિલાઓની રૂ.૩૨૫૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.