Abtak Media Google News

૧ થી ૧૧ જૂન દરમિયાન મલયેશિયામાં મહિલા ક્રિકેટરો માટેની એશિયા કપ ટુર્નામેન્ટ રમાવાની છે અને એ માટે ભારતે જાહેર કરેલી ટીમમાં તમામ જાણીતા ચહેરાઓ છે. આ ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર સંભાળશે.

આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ થાઇલેન્ડ અને યજમાન મલયેશિયાની ટીમ રમશે. પ્રત્યેક ટીમ એકમેક સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ ફાઇનલમાં પહોંચશે.

ભારતીય મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), મિતાલી રાજ, સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), જેમાઇમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, અનુજા પાટીલ, વેદા ક્રિષ્નમૂર્તિ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, શીખા પાન્ડે, પૂનમ યાદવ, રાજેશ્ર્વરી ગાયકવાડ, એક્તા બિશ્ત

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.