Abtak Media Google News

વડાલી નગરપાલિકામાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે.વડાલી નગરપાલિકામાં મહિલાઓએ પાણીન મળતા હોબાળો સર્જ્યો છે.વડાલીમાં મહિલાઓ દ્વારા વડાલી નગરપાલિકામાં જઈ ઉગ્ર રજૂઓતો કરી છે.

પાલિકાના પ્રાંગણમાં જ માટલા ફોડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.સમયસર ટેક્સ ભરવા છતાં વડાલી નગરપાલિકા દ્વારા પાણી ન અપાતા પાણીને લઈ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.આ બાબતે વડાલી નગરપાલિકા મૌન.

1 30

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.