શિયાળાના આગમન સાથે બજારમાં આવી મીઠી મધુર શેરડી અને જીંજરા

89

ધીમે-ધીમે શિયાળાના આગમનની સાથે ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. વધતી ઠંડીની સાથે બજારમાં શિયાળાના મુખ્ય પાક એવા મીઠી મધુર શેરડી અને જીંજરાનું આગમન થયું છે.

સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષતી શેરડી ખાઈ લોકો મનમોહિત થશે. તેમજ લીલા ચણા પણ આ ઋતુના આનંદમાં વધારો કરે છે. સોમવારે તુલસીવિવાહ હોય લોકો શેરડીના સાટા ખરીદી તુલસી કયારે મુકશે

Loading...