Abtak Media Google News

શિયાળામાં આપણે જે ખોરાક લઈએ છીયે તે આખું વર્ષ સ્વસ્થ્ય સંભાળ સમાન બને છે માટેજ દઈ નાની અને આપડાં મમ્મી ઘી ,ગોળ , કાજુ બદામ જેવી પોષ્ટિક વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવામા આવતો હોય છે , એવામાં પાલકની ભાજી , લીલા શાક ભાજી પણ વધુ ખાવાનો આગ્રહ રહવામાં આવતો હોય છે

ગાજરનું સૂપ : તમે આદું , ગાજર લીંબુનો રસ , ખાંડ , અજમા , જીવું , ચપટી હિંગ અને મરી પાઉડર નાખીને ગજર્ર્નુ સૂપ તૈયાર કરી શકો છો , જે ટેસ્ટી અને હેલ્થી પણ બનશે .

પાલકનો સૂપ : 500 ગ્રામ પાલક , ટામેટાં , આદું , સિંધગુણ , મરી પાઉડર , લીંબુ અને મીઠું નાખીને પાલકનો સૂપ તૈયાર કરી શકાય છે , જેના માટે તમારે  આદું , પાલકની ડાંડલી , આદું , અને ટમેટાને ધોઈ લો , પછી તેને સમારીને બાફી નાખો હવે આ મિક્ષ્રણણે ગાળી તેને ઉકાળી લો , ત્યારબાદ તેમાં મરી મસાલા , ચીલી સોસ , લીંબુનો રસ , નામક , એમ ગમતા અને ભળતી સામગ્રી નાખી તૈયાર કરો.

વેજીટેબલ : વેજીટેબલ સૂપ બનાવવા સૌ પ્રથમ બધા ગમતા શાકને ધોઈ બારીક સમારી લો , ત્યારબાદ બે ચમચા કોર્નફ્લોર નાખી તેનું મિશ્રણ તૈયાર કરો . હવે એક તપેલીમાં માખણ ગરમ કરી તેમાં આદુંની પેસ્ટ અને સમારેલા શાક નાખી તેને ધકીને રાખો ત્યારબાદ તેમાં જરૂરી મસાલા , ચીલી સોસ , મીઠું , મરી મસાલા , લીંબુનો રસ , માખણ , સમારેલી કોથમીર ઉમેરી વેજીટેબલ સુપને ટેસ્ટી બનાઓ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.