Abtak Media Google News

ભારત વાસીઓ ક્રિકેટના ખાસ પ્રેમી માનવમાં આવે છે. ત્યારે ભારતમા દેશ-વિદેશની જેમ વન ડે,ટેસ્ટ મેચ, તથા વર્લ્ડ કપ જેવી અનેક સીરિઝ રમાડવામાં આવે છે. ત્યારે બદલતા આ સમય સાથે પરિવર્તન તે આવશયક છે. ત્યારે ભારતની ટેસ્ટ સીરિઝ એક બદલતા આ સમય સાથે ક્રિકેટના ચાહકો માટે ઘટતું જાય છે. અને લોકો વધારે વન ડે અને વર્લ્ડ  કપ જોતાં થઈ ગયાં છે.  ત્યારે  ક્રિકેટના ચાહકો ફરી પાછાં તે જ ટેસ્ટનો માહોલ તરફ  વળે તે માટે આ પીંક બોલનો પરિવર્તન લાવા માટેનો એક પ્રયાસ  પણ  માનવમાં આવે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

આ વખતે  સૌ પ્રથમ વખત ભારતના લોક પ્રિય અને ઐતિહાસિક મેદાન જે કોલકાતામાં આવેલું છે તે ઇડન ગાર્ડર્નસમાં  તારીખ ૨૨ નવેમ્બરનાં રોજ રમશે ભારત અને બાંગલાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ ફર્સ્ટ ક્રિકેટ મેચ. ત્યારે સૌ પ્રથમ વખત  યુપીની એસજી કંપની દ્વારા બનાવેલ  પીંક બોલ  લેવાશે ઉપયોગમાં. અત્યાર સુધી ૬ દેશોમાં રમાયું છે આ પીંક બોલથી અને ભારત બનશે ૭ મું નામ. સૌ પ્રથમ વખત ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે  પીંક બોલ થી રમાયો હતો  મેચ. આ પીંક બોલને ટેસ્ટ સીરિઝમાં લાવતાં પેહલા ૯ વર્ષ રીસર્ચ બાદ આ નિર્ણય  લેવામાં આવ્યો હતો. 

આ પીંક બોલની વિશેષતા શું છે ? 

  1. આ પીંક બોલ તે વધું સમય સુધી મેચમાં વાપરી શકે અને તેની ચમક પણ જતી નથી.
  2. આ બોલ ૮ દિવસમાં ત્યાર કરવામાં આવે છે. ગુલાબી બોલનું વજન ૧૫૬-૧૬૩ ગ્રામ છે.
  3. આ બોલનો પીંક રંગ એટલે રાખવામા આવ્યો છે કારણ દર્શકોનું ધ્યાન વધું ખેચાય છે.
  4. આ બોલ કાળા રંગનાં દોરાં વળે સિલાય કરી બનાવમાં આવે છે. તેથી તેનાં લાંબા સમય ગાળા માટે રમી શકાય છે.
  5. આ ગુલાબી બોલ મુખ્યતવે સફેદ બોલ કરતાં વધું એટલે ચાલસે કારણ આ બોલ રિવર્સ  સ્પિન ઓછું થશે.
  6. સફેદ બોલ જે ૮૦-૯૦ કલાકમાં થઈ જતું સ્પિનસ બાદ નકામો થઈ જાય, ત્યારે આ ગુલાબી બોલ તે પેઈંટ કરવામાં આવે છે અને અલગ લેયરનો રંગથી પણ  રંગાય છે.

તો જોઈએ આ વખતે કેવો છવાય છે પીંકનો માહોલ ઇડન ગાર્ડન્સમાં. કારણ આ પ્રથમ ડે અને નાઇટ  ટેસ્ટ સિરીઝમાં થીમ પણ રખાઈ છે ગુલાબી અને ક્રિકેટ ત્યજજ્ઞોનું એવું પણ કહે છે કે ૩:૩૦ પછીનાં સમયે સંધ્યા ઢળવાં માંડે છે અને ૮:૩૦ સુધીમાં તો ઘેઘોર અંધારું પણ પ્રસરી જાય છે તો બંને ટીમોની આકરી પ્રકટીસ બાદ પીંક બોલ પર ધ્યાન કેવી રીતે કરવું તે પણ જોવામાં આવી રહ્યું છે.  ભારતમાં ફરી પાછો કેવો છવાશે “ટેસ્ટ ફીવર” કારણ ખેલાડીઓ  અને ભારતનાં ક્રિકેટ ચાહકો પણ છે એકદમ આતુર આ ઐતિહાસિક  જોઇયે હવે કેવો રહે છે પીંક બોલનો ઐતિહાસિક મુકાબલો અને કોણ મેળવે છે વિજય.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.