Abtak Media Google News

દામનગરના ધામેલપરા ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય લાઠી તાલુકાના ધામેલપરા ગામે અને દહીંથરા ગામે રેલી યોજી નાના એવા ધામેલ અને દહીંથરા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ એ સિંહના માસ્ક પહેરી ગામની શેરીઓમાં રેલી રૂપે નીકળ્યા હતા અને પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વન્ય પ્રાણી પર્યાવરણ પ્રકૃતિની સમજ આપી હતી .દહીંથરા પ્રાથમિક શાળા દ્વારા વીડિયો પ્રોજેક્ટર દ્વારા વન્ય જીવો વિશે સુંદર માર્ગદર્શન ક્રાયકર્મ યોજાયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.