Abtak Media Google News

લાંબા સમય સુધી કે રાત્રે સુતી વખતે બ્રા પહેરી રાખવાી ફંગલ ઈન્ફેકશન, કાળા ડાઘા, ત્વચાને નુકશાન જેવી સમસ્યા તેમજ કેન્સર જેવા ગંભીર રોગ ઉદભવી શકે

સુતી વખતે બ્રા પહેરી રાખવી જોઈએ કે નહીં ? તે અંગે ઘણા તર્ક-વિતર્ક ઈ રહ્યાં છે. કેટલીક ીઓને સુવાના સમયે બ્રા પહેરી રાખવી અનુકુળ લાગતુ ની જયારે કેટલીક ીઓને રાત્રે સુતી વખતે બ્રા ન પહેરવાી સ્તનના ઉભારને નુકશાન શે તેવા ડર સતાવે છે.

આ મામલે સત્ય સમજવું આવશ્યક બની જાય છે. બ્રા પહેરીને સુવાી રક્તના ભ્રમણમાં ગંભીર અસર ઈ શકે છે. બ્રાની અંદરના અન્ડર વાયરના કારણે સ્તનની આસપાસના વિસ્તારને નુકશાન ાય છે. ઉપરાંત નર્વસ સીસ્ટમ પર પણ અસર ાય છે. ખૂબજ ટાઈટ બ્રા પહેરીને સુવાી સ્તનના ટીસ્યુને ગંભીર નુકશાન ઈ શકે છે. જેી સુતી વખતે બ્રા ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

રાત્રે સુતી વખતે બ્રા પહેરી રાખવાી બ્રાના હૂક અને સ્ટ્રેપ ચામડીને નુકશાન કરે છે. ખંજવાળ સહિતની સમસ્યા ઉદભવી શકે છે. લાંબા સમય સુધી બ્રા પહેરી રાખવાી જખમ કે ગુમડુ વાની શકયતા પણ નકારી શકાય નહીં. જો શરીરને અનુકુળ ન લાગતુ હોય તો તાત્કાલીક બ્રા ઉતારી દેવી જોઈએ.લાંબાગાળા સુધી અવા રાત્રે સુતી વખતે બ્રા પહેરી રાખવાી ફંગસ વાનું જોખમ પણ છે. ફંગલ ઈન્ફેકશન બોસમ એરીયાની આસપાસ ઈ શકે છે. સુતી વખતે બ્રા પહેરી રાખવાી નિંદ્રાને પણ ખલેલ પહોંચે છે. ત્વચાને નુકશાન ાય લાંબા સમય સુધી બ્રા પહેરી રાખવાના કારણે કાળા ડાઘા, ખંજવાળ, ઈન્ફેકશન સહિતની સમસ્યાઓ ઈ શકે છે. સ્તનની તંદુરસ્તી પણ જોખમાય છે. માટે રાત્રે સુતી વખતે બ્રા પહેરી રાખવી જોઈએ નહીં.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.