Abtak Media Google News

થોડા દિવસો પેલા જ ગુગલ દ્વારા તમિલ અને તેલુગુ ફિલ્મની મશહૂર અભિનેત્રી રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરવામાં આવી છે.અત્યાર સુધીમાં રશ્મિકાની 10 ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે અને 4 ફિલ્મોનું શુટીંગ ચાલુ છે. બધી જ ફિલ્મોમાં રશ્મિકાની સુંદરતા દેખાય આવે છે તો જાણીએ રશ્મિકાની સુંદરતાનું રહસ્ય.

Screenshot 2 23

ગુગલ દ્વારા આપેલા ખીતાબ પછી રશ્મિકા ખૂબ જ ચર્ચામાં છે .તેણીએ પોતાની સુંદરતાનું રહસ્ય સોશિયલ મડિયા ઉપર જણાવ્યું છે :

> સમતોલ ભોજન:
સ્વસ્થ ભોજન જેમ કે કાકડી,ટામેટાં, શાકભાજી વગરે ખોરાક ખાવાથી એનર્જી મળી રહે છે અને ચેહરા પર સુંદરતા લાવી શકાય છે.

> ભેજ:
અભિનેત્રી ચેહરા,ગળાના વિસ્તારો અને આંખોને મોશચરાઈઝ કરવાની ભલામણ આપે છે. તે ત્વચાના સ્નાયુઓને સક્રિય કરે છે અને તાણનું સંચાલન કરે છે અને રાહત આપે છે.

Jpg

ઉપરાંત સિરમ , સનસ્ક્રીમ ,બોડીલોશન વગરે વાપરવું જોઈએ. તેણીને પોતાની ક્લીન અને ક્લીઅર સ્કિન માટે 2014માં ક્લીન ઍન્ડ ક્લિરનો ખિતાબ આપવામાં આવ્યો હતો જે તેને 2015માં જાન્યુઆરીમાં મળ્યો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે તેમને 19 વર્ષની ઉંમરમાં જ પોતાની પ્રથમ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. તેઓ કન્નડ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. રશ્મિકાએ કિરીટ પાર્ટી નામની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને હાલ તેઓ સફળતાના શીખરોને પાર કરીને પોતાના દર્શકોનો પ્રેમ મેળવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.