શા માટે મોર્નિગ સેક્સ ફાયદાકાર છે, જાણો તેના આ અનોખા કારણો…….

relationship
relationship

સવાર સવારમાં ઉઠવું કોને ગમે ? આલાર્મનો તે સ્નુઝ, પથારીમાં અલગોઠીયા મારતા હોય અને ઉઠવાની હિમ્મત એકઠી કરવું કેટલું કંટાળાજનક છે માટે આ સવારને જો તમે રોમેન્ટીક મુવ આપો તો તમારો તે દિવસ ખૂબ જ સારો જશે. જો તમે સવાર-સવારમાં તમારા પાર્ટનરને કોમળ સ્પર્શ અને સેક્સ આપો સવારનો પ્રેમ સૌથી વધુ મહત્વનો છે. મોર્નિગ સેક્સ બેડરુમમાં ચોકલેટ પેનકેક સમાન છે. જે તમને પાગલ કરી દેશે તો ચાલો જાણીએ મોર્નિગ સેક્સના ફાયદાઓ વિશે……

– રોજબરોજ સવારે ઉઠીએ ત્યારે બસ આખા દિવસની ચિંતા, કામ, ઓફિસ, સમાજ અને પરિવારની ઉપાધીમાંથી નવરા ન પડીએ કઇ રીતે ઓફિસ જશુ, અને ધારેલા લક્ષ્યાંકો પુરા કરશુ પરંતુ કોફીના કપ સાથે એક રોમેન્ટીક વાત-ચિત અને ત્યારબાદ સેક્સ સવારમાં યોગ કરવા કરતા પણ મોર્નિગ સેક્સ વધુ ફાયદાકારક છે.

– સેક્સ કરવાથી કેલેરી પણ ઓછી થાય છે. માટે સવારે જીમ જાવાને બદલે સેક્સ કરી શકો છો. એક કલાકનું સેક્સ ૩૦ મિનિટના જોગીંગ જેટલુ ઉપયોગી છે. તેમજ આ એક મોર્નિગ એક્સરસાઇઝ પણ છે.

– સેક્સ તમારા મગજ તેમજ નર્વસ સિસ્ટમને કિક અપ સ્ટાર્ટ આપે છે જે તમને એક કપ કોફી પીવાથી પણ નથી મળતું.

– મોર્નિગ સેક્સ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ ઉપરાંત તે તમને તાવ અને શરદીથી પણ દૂર રાખશે સેક્સ તમારા નખ, વાળ અને ત્વચાની સુંદરતા માટે પણ ફાયદાકારક છે.

– મોર્નિગ સેક્સથી તમને ક્રિસ્મસ મોર્નિગ જેવી લાગણીઓ આવશે, અદ્ભૂત સરપ્રાઇઝીંગ અને એક્સાઇટીંગ

Loading...