Abtak Media Google News

ઘરથી ગંદગીને બહાર કાઢીને તેને સાફ-સુથરા બનાવવું માં સાવરણીનો ઉપયોગ થાય છે. જૂની માન્યતાઓ મુજબ, સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ઘરની ગંદગી અને ધૂળ-માટી રહેનારી દરિદ્રતાને દૂર કરે છે આપણને સમૃદ્ધિ લાવે છે.

આપણાં પૌરાણિક ગ્રંથોમાં પણ સાવરણી લઈને ઘણા પ્રકારના શુકન-અપશકુન, માન્યતાઓ અને પરંપરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Image 1

ઘણીવાર ઘરના મોટા વડીલો પણ એવું કહે છે કે સાવરણીનું કદી અપમાન ન  કરવું  જોઈએ. આમ કરવથી અશુભ થાય છે. આપણે  ઘણીવાર તેમના વાતો સાંભળીને અનસુની કરી દઈએ છે  પરંતુ આપણે જાણીએ છીએ કે આ જ વાત આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને દુભાગ્યને  દૂર કરે છે.અને સદભાગ્યનો રસ્તો બનાવે છે.

માન્યતાઓ મુજબ, સધ્યા થયા પહેલા ઘરમાં સાવરણી લગાવી લેવું જોઈએ. સંધ્યાથયા પછી સાવરણી લગાવવું અશુભ થાય છે.

ઘરમાં ક્યારેય પણ સાવરણીને લટકાવી રાખવું નહીં, આથી તો સાવરણીનું અપમાન થાય છે,પરંત એ અપશકુન પણ માનવામાં આવે છે.

પરિવારના કોઈ સભ્યની બહાર જવાથી  જલ્દી સાવરણી લગાવવું અશુભ થાય છે. તેથી તેમના જવા પછી 1 અથવા 2 કલાક પછી સાવરણી-પૉચ્છા કરવા જોઈએ.

સાવરણીને ક્યારેય ઘરથી બહાર અથવા છત પર ન રાખવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ચોરી થાવાનો ભય રહે છે.

Untitled 1 40

સાવરણી હંમેશાં એવા સ્થળ પર છૂપાવી રાખવી જોઈએ જ્યાંથી ઝાડુ ઘર અથવા બહારના કોઈ પણ સભ્યને દેખાય નહીં

ગાય એકે અન્ય કોઈ પણ જીવને સાવરણીથી મારવું જોઈએ નહીં. આમ કરવાથી સાવરણીનું અપમાન થાય છે.અને અશુભ માનવમાં આવે છે. સાવરણી તો એક સામાન્ય વસ્તુ છે પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.