Abtak Media Google News

રોડ ઉપર ધંધા રોજગાર કરનારા ગરીબ અને નાના માણસો જ હોય છે તેવી લોકોની માન્યતા હોય છે. પરંતુ દવા સહિતની મલ્ટીનેશનલ કંપનીઓનાં માર્કેટીંગ એકઝીકયુટીવ પણ રોડ ઉપર ઓફીસ ધમધમતી કરી કામની વહેંચણી પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.