Abtak Media Google News

લોન્ચીંગના કાર્યક્રમ બાબતે પણ કોંગ્રેસના નેતાઓમાં મતમતાંતર

આગામી ૧ જુલાઈના રોજ જીએસટી લાગુ વા જઈ રહ્યું છે. ત્યારે જીએસટી લાગુ વાની પૂર્વ રાત્રીએ ભાજપ દ્વારા સંસદ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આ કાર્યક્રમમાં હાજર રહેવું કે નહીં તે બાબતે કોંગ્રેસ અસમંજસની સ્િિતમાં છે.

જીએસટીના લોન્ચીંગ માટે સંસદમાં ૩૦મી જૂનની રાત્રીએ એક બેઠક યોજાવાની છે. જેમાં કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે આ આમંત્રણનો સ્વીકાર કરવો કે નહીં તે બાબતે હજુ સુધી કોઈપણ જાતનો નિર્ણય કોંગ્રેસ દ્વારા યો ની. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે આમંત્રણ બાબતે આજે મોડી સાંજે એક બેઠક વાની છે જેમાં નિર્ણય વાની શકયતા છે. સૂત્રો દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જીએસટી લોન્ચીંગની આ બેઠક બાબતે પણ કોંગ્રેસમાં અલગ અલગ મત ઉભા ઈ રહ્યાં છે અને કોઈપણ નિષ્કર્ષ બની રહ્યો ની.

કોંગ્રેસના અમુક નેતાઓ જીએસટીના વિરોધમાં છે તો અમુક નેતાઓનું કહેવાનું એમ છે કે યોગ્ય કાયદાઓ ઘડવામાં આવે કે જેી જીએસટીના કારણે વેપારીઓ અને લોકોને મુશ્કેલી ભોગવવી ન પડે. તેવામાં ૩૦મી જૂનના રોજ જીએસટી લોન્ચીંગના કાર્યક્રમનો વિરોધ કરવો કે પછી આ બેઠકમાં હાજર રહેવું તે બાબતે હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવનાર નિર્ણય જ આખરી નિર્ણય બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.