તું કાળીને કલ્યાણી રે માં જયાં જોવુ ત્યાં જોગમાયા….

નવલી નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે શહેરની ખ્યાતનામ ગરબીઓમાની એક ગેલેકસી ગરબી દર નવરાત્રીએ પોતાની અનોખી આભા પાથરે છે. કોરોના કાળામાં પણ સરકારી નિયમો સાથે રાસ-ગરબાના રંગને ગેલેકસી ગરબીએ અનોખા રૂપમાં રજુ કર્યો છે. સાક્ષાત જગદંબા સ્વરૂપ બાળાઓ મનભરીને ગરબા રમે છે શકિત સ્વરૂપા બાળાઓના મંત્રમુગ્ધ રાસને લોકો ઘેર બેઠા લાઇવ માઘ્યમથી નિહાળી રહ્યા છે.

Loading...