Abtak Media Google News

ભારતની સંસ્કૃતિમાં સેકસ સીવાયની તમામ બાબતોની ચર્ચા જાહેરમાં થઈ શકે છે. સમાજનો સેકસ પ્રત્યેનો છોછ જ અનેક ગંભીર પરિણામો માટે જવાબદાર બની ગયો છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડ સહિતની બાબતે બેસરમ રહેલો સમાજ કુદરતી આવેગો બાબતે નીચે જોઈ જાય છે. આ મામલે તાજેતરમાં વિદ્યા બાલને કહ્યું હતું કે, સેકસ ફિલીંગ છે, ટેબુ નહીં, હાલ વિશ્ર્વના અનેક દેશો વિકાસ પામ્યા છે ત્યારે ભારતમાં હજુ સેકસની વાત કરવામાં પણ છોછ અનુભવાઈ છે. હજુ આપણને સેકસની વાત જાહેરમાં કરી શકતા નથી. પરંપરાની સાથે મોર્ડન બેલેન્સ જાળવવું પણ જરૂરી બની જાય છે તેવો મત વિદ્યા બાલને વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.