Abtak Media Google News

ગુરુ ગોબિંદસિંઘની ૩૫૦મી જન્મજયંતિ પ્રકાશવર્ષમાં ઉપસ્થિત વિશાળ શીખ સમુદાયને વિજયભાઈનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પ ષ્ટ પણે જણાવ્યુંો છે કે, રાષ્ટ્રપ પર જ્યારે આપત્તિ આવી છે ત્યા રે બલિદાન, ત્યાગ માટે શીખ સમુદાયે પાછી પાની કરી ની. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આઝાદીના કાળખંડમાં કે આઝાદી પૂર્વે દેશમાં જનજૂવાળ જગાવવામાં આ સમુદાયના સંતોએ પ્રેરણા આપી છે.

Hon.cm Sikh Samuday Function 4મુખ્યમંત્રીએ અમદાવાદમાં ગુજરાત શીખ સંગત આયોજિત ગુરૂ ગોબિંદસિંઘજીની ૩૫૦ મી જન્મંજયંતિ ઉજવણી પ્રકાશપર્વ અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત અને શીખ સંપ્રદાયના નાતા-સંબંધની ઐતિહાસિક ભૂમિકા આપતાં જાહેર કર્યું કે, ગુરૂ ગોબિંદસિંઘના શિષ્ય- મોહકમસિંઘના વતન બેટ દ્વારકાના ગુરૂદ્વારાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૫ કરોડ તેમજ કચ્છ ના લખપતમાં ગુરૂ નાનક સાહેબે જ્યાં મુલાકાત કરી હતી તે ગુરૂ્દ્વારાના વિકાસ માટે ૫ કરોડ રૂપિયા એમ કુલ રૂપિયા ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ આ બન્નેા સનોનો સર્વગ્રાહી વિકાસ કરશે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં પણ ગુરૂ ગોબિંદસિંઘની ૩૫૦મી જન્મનજયંતિની ઉજવણીનું રાજ્યસ્તરીય આયોજન કરીને આ મહાન વિભૂતિનું યોચિત ગૌરવ-સન્માનિ કરવાની રાજ્ય સરકારને તક મળી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત દેશનું ગ્રો એન્જિોન બની રહે અને સમરસતા-એકતા-અખંડિતતા સો વિકાસના પ પર વૈશ્વિક ઉંચાઇઓ પાર કરે તે માટે શીખ શિખ સમાજ સહિત સૌ સમાજવર્ગોના વિકાસી સૌના સા સૌના વિકાસને સાકાર કરવું છે. તેમણે ગુજરાત ઉપર ગુરૂ ગોબિંદસિંઘના આશિર્વાદ અને કૃપા સદાય વરસતા રહે અને વિકાસના મંત્રી નયા ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહે તેવી અપેક્ષા વ્યતક્ત કરી હતી.

દિલ્હી ગુરૂદ્વારાના પ્રમુખ મનજીતસિંઘે ગુરૂ ગોબિંદસિંઘજીના ૩૫૦માં પ્રકાશપર્વને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. પંજાબ અને ગુજરાતે એકતા અને અખંડિતતાના પાયા વર્ષો અગાઉ નાંખ્યાા હતા તેમ જણાવી ગુરૂ નાનકજીની ગુજરાતમાં પધરામણી અને તેના ઐતિહાસિક બનાવોની વિગતવાર વાત કરી હતી. હરમંદિર સાહિબ પટનાના  ઇકબાલસિંઘે શીખ ધર્મના સંસ્કાર, દેશભક્તિ, બલિદાન અને શૌર્યની વાત કરી ગુજરાતના આંગણે આટલો મોટો ઉત્સ વ ઉજવાઇ રહ્યો છે તેની શુભેચ્છાય વ્યજક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.