- મેષ : હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે આપે નોકરી-ધંધાના કામમાં તેમજ સાંસારિક પ્રશ્નમાં ચિંતા-વ્યગ્રતા રહે.
- વૃષભ : કોંગ્રેસના સ્થાપના દિવસે ચિંતા-ખર્ચ, નાણાંભીડ જણાય. બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આપે સંભાળવું પડે.
- મિથુન : વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. અન્ય વધારાના કામમાં ધ્યાન આપી શકો. પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
- કર્ક : સરકારી-રાજકીય કામમાં, જવાબદારીમાં આપે સંભાળવું પડે.કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. નોકરી-ધંધાનું કામ થાય.
- સિંહ : હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે જૂના-નવા સંબંધો તમારા કાર્ય ક્ષેત્રમાં તાજા થાય આનંદ રહે.
- કન્યા : આજે આકસ્મિક ચિંતા-ઉદ્વેગ, શારીરિક અસ્વસ્થતાના કારણે નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં શાંતિ જણાય નહીં.
- તુલા : આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. સામાજીક-વ્યવહારીક સરકારી-રાજકીય કામમાં વ્યસ્તતા રહે. ખર્ચ થાય.
- વૃશ્ચિક : હિંદી રાષ્ટ્રીય મહાસભા, કોંગ્રેસના સ્થાપના દિવસે આપે નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં મુશ્કેલી અનુભવાય.
- ધનઃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. અન્ય કામમાં, બજારોની, હવામાનની ફેરફારીમાં ધીરજ-શાંતિ રાખવી.
- મકર: હિંદી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના સ્થાપના દિવસે તમારા કામમાં, નોકરી ધંધામાં, બહારના કામમાં વ્યસ્તતા રહે. કુંભ: હિંદી રાષ્ટ્રીય મહાસભા-કોંગ્રેસના સ્થાપના દિવસે બોલવામાં, વાતચીત કરવામાં, નિર્ણય કરવામાં ધ્યાન રાખવું.
- મીન: કામના ઉકેલથી-સફળતાથી હળવાશ-આનંદ અનુભવો. અગત્યના કામમાં અન્યના સહકારથી સાનુકૂળતા રહે.
Trending
- પાણીની પીડા પાછળ મોટું કારણ વરસાદી પાણીનો સંગ્રહ ન થવો!
- સામ પિત્રોડાના વારસાગત મિલકત પરના ટેક્સના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ
- હિટવેવને લઈને રાજકોટ કલેકટર તંત્ર એલર્ટ : 19 જેટલા વિભાગોને તકેદારીના પગલાં લેવાના આદેશો
- રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકોનું થશે લાઈવ વેબ કાસ્ટિંગ
- નીતિન ગડકરી સ્ટેજ પર ભાષણ દરમિયાન બેહોશ થઈ ગયા, હવે તેમની તબિયત કેવી છે?
- હવે આ ભાષામાં પણ ગુજરાતી ફિલ્મ કસુંબો થશે રીલીઝ
- રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
- Xiaomiએ સ્માર્ટર લિવિંગ એન્ડ મોર ઇવેન્ટન 2024માં કર્યા પોતાના 4 નવા ઉપકરણો લોન્ચ…