કેવો રહેશે તમારો આજનો ( 25-1-2018 ) દિવસ

139
Astrology
Astrology

મેષ 

પ્રયત્ન કરા કે આજે આપ પોતાના ઉચ્ચ અધિકારીઓ અને સાથે કામ કરનારાઓ સાથે કોઈ વાદવિવાદમાં ન પડશો. ઘણી વખત ચૂપ રહેવાંજ માણસની ભલાઈ રહેલી છે. એટલે આજે આપ જે કાંઈ કરો સમજી વિચારીને કરજો આપને ખુશી થશે જ્યારે આપ જોશો કે આપનાં શાંત રહેવાથી કેવી રીતે મામલો ઉકલી જાય છે.

વૃષભ 

આજે આપ ઘરમાં ઝઘડો કરી શકો છો. પોતાના ગુસ્સા પર કાવુ રાખજો. આ ઝઘડો ઘરની સાફસુફી અથવા ઘરની જવાબદારીઓને લઈને હોઈ શકે છે. ઝઘડો કરવાથી બચો અને પોતાના ઘરની શાંતિ જાળવી રાખો.

મિથુન 

આ સમય ઘર પર ધ્યાન દેવાનો છે. પોતાની આસપાસ જુઓ અને વિચારો કે આપ કેવી રીતે પોતાના વાતાવરણને સુંદર બનાવી શકો છો. પૈસા ખર્ચ કરવાથી વધુ એ વાત પર ધ્યાન આપો કે આપ પોતાની રચનાત્મકતાથી કેવી રીતે પોતાના ઘરને સુંદર બનાવી શકો છો. પોતાના ઘરને સુંદર બનાવવાથી આપ પણ પોતાને તાજા મેહસૂસ કરશો.

કર્ક 

આજે આપના પરિવારનો કોઈ સભ્ય આપને ખુશખબર આપી શકે છે. આજે આપને ખુશખબર મળવાના પ્રબળ સંકેત પણ છે આજે આપની આસપાસનું વાતાવરણ રચનાત્મક રહેશે. આ સમય એ લોકો સાથે મળીને ખુશી ઉજવાવાનો છે જેઓ હમેંશા આપની ખુશીઓમાં સામેલ રહે છે. પોતાનો પ્રેમ એમના પર ન્યોછાવર કરીને આપ એમને એક અનોખી અનુભૂતિ કરાવી શકો છો.

સિંહ 

જો આપને લાગે કે કેટલીક વાતોની બાબતમાં આપના પરિવારના લોકો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો આજ આપ એને ખત્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ ખોટી ધારણ વગર આ મુદ્દો સ્હેલાઈથી ઉકેલી શકાય છે. આપને ફક્ત વાતચીત કરતી વેળાએ ધ્યાન રાખવું જોઈશે. જોનજોતામાંજ બધોજ અણબનાવ ખત્મ થઈ જશે.

કન્યા 

આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.

તુલા 

આજે આપ પોતાના કામના સ્થળ પર ખૂબજ મહેમાન કરશો અને આપને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ થશે. પરંતુ આજે તમાયે પોતાના કુટુંબની સાથે સમય પસાર કરવો જોઈએ.

વૃશ્ચિક 

ધીરજ અને દૃઢ સંકલ્પ આજે આપની ઓળખ રહેશે. આપનો વિનમ્ર સ્વભાવ અને દૃઢતા બધાનું મન જીતી લેશે. અને કંઈ નહી તો આપને એક એવો મજબુત ઇંસાન બનાવી દેશે જે પ્રત્યેક પરિસ્થિતિને સ્હેલાઈથિ સંભાળી શકશે.

ધન 

આજે આપ આત્મવિશ્લેષણના મૂડમાં રહેશો. આપ વિચારશો કે આપે અત્યારસુધી જીવનમાં જે સફળતા મેળવી છે એ કેટલી મેહનતથી મળી છે અને ભવિષ્યમાં આપે શું કરવું જોઈએ. એથી આપના ભવિષ્યમાં પોતાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

મકર 

પોતાનીજ ઉમરના લોકો એ કરેલી આપના પ્રશંસા આપને ખુશી આપશે. આપ એવી વ્યક્તિ છો કે જેને પોતાની આસપાસના લોકોના સાથ પોતાની મેળેજ મળી જાય છે. આપને કદાચ એ નથી ખબર કે ઘણા બધા લોકો આપના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. હવે એ આપના હાથમાં છે કે આપ પોતાની છબી ટકાવી રાખો.

કુંભ 

આજે આપ કોઈ શાંત સ્થળ પર ચિંતન મનન કરો. આપ ઘણાં લાંબા સમયથી શખત મહેનત કરી રહ્યા છો. આ વિરામ આપને માટે ખૂબજ સારો રહેશે. ચિંતન મનનથી આપ પોતાને નકારાત્મકતાથી દૂર કરી શકશો.

મીન 

આજે કદાચ આપ પોતાના દોસ્તોની સાથે ક્યાંય મોજમસ્તી કરવા નીકળી જાવ. આ યાત્રા એક દિવસની હોય અથવા લાંબા સમયની હોય. જેવી પણ હોય પણ યાત્રા પર આપ ખૂબ મજા કરશો. આ યાત્રાને આપ હંમેશા યાદ રાખશો.

Loading...