શું ખરેખર ચરમસુખનો આનંદ એ ટૂંકા મૃત્યુ સમાન છે…???

153
કામક્રીડા એ વ્યકતી શારીરિક જરૂરિયાત તો છે જ સાથે સાથે જયારે તેમાં પ્રેમ રૂપી લાગણીનો ભાવ ભાવે છે ત્યારે તેનો આનંદ કૈક અલગ જ હોય છે જે સામાન્ય શારીરિક સંભંધ કરતા જુદો અનુભવાય છે. પરંતુ આજે એવા ચરમસુખ વિષે વાત કરીશું જેના માટે ફ્રાન્સના લોકો એવું કહે છે કે સેક્સ દરમિયાન ચરમસુખ એટલે ટૂંકા મૃત્યની અનુભૂતિ.
સેક્સ બાબતે અનેક એવા લોકો છે જેને પોતાની સેક્સ વિશેની ભ્રમણાને કારણે યોગ્ય ચરમસુખનો આનંદ મેળવી નથી શકતા હોતા.
કેવી કેવી ભ્રમણા હોય છે…?
જયારે લોકો શરૂઆતના સમયમા સંભોગ શરુ કરે છે ત્યારે તેને એ દર સતાવતો હોય છે કે તેઓ સારું પરફોર્મન્સ નહિ આપી શકેઅને મોટા હંગના લોકો આ ગ્રન્થિથી પીડાતા હોય છે જેના કારણે સેક્સની માજા માણવાથી વંચિત રહી જાય છે.
આ ઉપરાંત જે વ્યક્તિ સાથીના સાચા પ્રેમમાં હોય છે તેઓ પણ એ વાતથી ડરતા હોય છે કે સંભોગ દરમીયાન સાથીને સુખ નહિ આપી શકે તો સાથી તેને છોડી દેશે, જેના કારણે તે સેક્સથી ડરતા હોય છે અને ચરમસુખનો આનંદ નથી મેળવી શકતા.
અને કેટલાક તો એવા પણ હોય છે કે તેને પોતાના પર્ફોર્મન્સ પાર તો વિશ્વાસ હોય છે પરંતુ તેના સંબંધ બાદની ભાવનાત્મક જવાબદારીથી ડરતા હોય છે, કે જો તે સાથીને યોગ્ય સુખ આપશે તો તેની લાગણી પણ આ સંબંધ સાથે જોડાઈ જશે અને તેને સાંભળવી એક જવાબદારી બની જશે.
અગાઉ વાત કરી તેમ ફ્રાન્સિસ લોકો ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે અને તે  મૃત્યુના ભયથી સેક્સ કરવાથી દૂર ભાગે છે.
Loading...