તમારા સાથીનો ફેવરિટ ટેસ્ટ ક્યો છે? સ્પાઈસી, ચટપટો કે સ્વીટ…?

ફ્લેવર્ડ કોન્ડોમ તો જાણીતા છે પરંતુ આ અવનવા ફ્લેવર્સ ક્યાં છે…?

ભોજનનો સ્વાદ જો વધુ સારો હોય તો વ્યક્તિ બે કોડીયા વધુ જમીને પણ એ સ્વાદને માણે છે. એવું પણ કહેવાય છે કે પતિને ખુશ કરવાનો રસ્તો તેના પેટ સુધીનો છે , એટ્લે કે તેને સારું સ્વાદિષ્ટ ભોજન જમાડી પતિને ખુશ રાખો. એવી જ રીતે પત્નીને ખુશ કારવી હોય તો તેને પણ તેના ફેવરિટ ટેસ્ટનો આહલાદક અનુભવ કરાવવો જરૂરી છે. તો હવે પર્શ્ન એ છે કે એ કેવી રીતે શક્ય છે એ જાણીએ…

ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી જેવા ફ્લેવર્સના કોન્ડોમ તો ખૂબ પ્રિય બન્યા છે. પરંતુ એવા કેટલાક નવા ટેસ્ટના પણ કોન્ડોમ માર્કેટમાં આવ્યા જે તમારી સેક્સ લાઈફને વધુ ટેસ્ટી બનાવી શકે છે. જેમાં દરેક સ્ત્રીનો પસંદીદા ટેસ્ટ એટલે કે અથાણાનો ચટપટો સ્વાદ. હા તમે સાચું જ વાંચી રહ્યા છો. હવે અથાણાંના ટેસ્ટના કોન્ડોમ પણ ઉપલબ્ધ છે. આ સિવાય વધુ એક આશ્ચર્ય પમાડે તેવો સ્વાદ પણ આવ્યો છે, અને એ સ્વાદ એટ્લે એસ શાકભાજીનો ટેસ્ટ. ભરેલા રીંગણાનું શાક કોને નો ભાવે, એવી જ રીતે કોન્ડોમમાં પણ રીંગણાની નવી ફ્લેવર આવી છે જેને લોકોએ ખૂબ પસંદ કરી છે. આ સિવાય જેમ લોકોની સવાર આદું વળી ચા પીવાથી થાય છે તેમ હવે એવું પણ કહી શકાય કે સવારની જેમ રાતનો  પણ આદુના સ્વાદ સાથે  થયી શકે છે. હવે એવું કેમ થાય એ સવાલ પણ તમને થયો હશે, તેનો જવાબ એ છે કે કોન્ડોમમાં પણ આદુની પેસ્ટનો સ્વાદ પણ માણી શકશો.

મારી વાત એટલાંથી અટકતી નથી, તમારી સેક્સ લાઈફને વધુ રોમચિત કરવા માટે હવે તમે ગાર્લિક બ્રેડની ફ્લેવર વાળા કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત પનના શોખીનો માટે પણ પણ ફ્લેવરના કોન્ડોમ માર્કેટમાં આવી ગયા છે. તો આ સાથે જ એક બીજી ફ્લેવાર પણ ખૂબ ડીમાંડમાં છે, અને એ ફ્લેવર એટ્લે ચિકન ટિક્કા ફ્લેવર.

તો હવે તમારે વિચારવું રહ્યું કે તેમરા સાથીનો ફેવરિટ ટેસ્ટ ક્યો છે, તેમજ ક્યાં ટેસ્ટને એ વધુ માણે છે જેનાથી તમારી સેક્સ લાઈફ વધુ પ્રભાવિત બને.

Loading...