Abtak Media Google News

મોઢામાં કોઈ પણ નરમ સ્થાન પર ચાદા થાય છે. તે ઘણા કારણો હોય છે  પેટ સાફ ન હોવાના કારણે, હર્મોનલનું સંતુલન બદલાવના કારણે અને પીરિયડ્સના કારણે કારણે ઉદભવ થાય છે. તમે કેટલાક ઘરેલું ઉપચાર કરી શકો છો.

તુલસી-Tulsiતુલસી માં આરોગ્યવર્ધક અને દર્દનિવારક ગુણ હોય છે. દિવસમાં બે વાર પાંચ તુલસીનાં પાંદડા ખાવાથી ચાદાના દર્દમાં રાહત મળે છે.

ખસખસ-.Dsc 1030 E1347538424894ખસખસ ખાવાથી પેટની ગરમી ઠીક થાય છે, પેટમાં પણ ઠંડક મળે છે. જેના કારણે મોઢાના ચાદા ઠીક થાય છે.

બરફનો ઉપયોગ-1454491126 0979ચાદા પર ઠંડી વસ્તુ લગાડવાથી ઝડપથી ફાયદો થાય છે. સાથો સાથ આ દર્દ અને સોઝામાં પણ ઓછું થાય છે.

દૂધનો ઉપયોગMilkદૂધમાં કેલ્શિયમ વાયરસ સામે લડવાનું કામ કરે છે. હીલિંગ પ્રક્રિયામાં પણ સક્રિયતા ભાગ લે છે. ઠંડા દૂધ માં રૂ ભીનું કરી અસરગ્રસ્ત સ્થળ પર મૂકવાથી લાભ થશે.

નાળિયેર-Coconut Milk 2 Thinkstockનાળિયેર તેલ અને પાણી મોઢાના ચાદા માટે સૌથી વધુ ફાયદાકારક છે. નાળિયેર પાણી પીવાથી શરીર ઠંડું થાય છે. તાજા નારિયલ છીળીને મોઢાના ચાદા  ઉપર લગાડવાથી એ દુખાવામાં રાહત મળે છે.

હળદર-Downloadહળદરના પાવડરમાં થોડું પાણી નાખીને ચાદા પર લગાડવું. હળદરમાં એન્ટીસેપ્ટીક અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોવાથી મોઢાના ચાદા ને ઠીક કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.