Abtak Media Google News

હોર્નબિલ ફેસ્ટિવલ, નાગાલેન્ડની ખાસ અને અદભૂત ફેસ્ટિવલ માનો એક છે. જેમાં સ્થાનિક લોકો વધુ ભાગ લે છે. હોર્નબિલ નાગલેન્ડનું પૂજનીય પક્ષી છે જેની ઝાંખી તમે અહીંના લોકગીતો, નૃત્યો અને ભાવ-ભંગિમાઓમાં જોવા મળે છે. દર વર્ષે ડિસેમ્બર મહિનાની 1 થી 10 તારીખ સુધી સંપૂર્ણ નાગાલેન્ડ આ ફેસ્ટિવલને ધામધૂમ થી મનાવે છે.

Nagalandક્યાં મનાવવામા આવે આ ફેસ્ટિવલ…

આ ફેસ્ટિવલ નાગલેન્ડની રાજધાની કોહિમાથી 12 કિ.મી. કિસામાના નાગા હેરીટેજ ગામમાં આ ફેસટીવલ મનાવવામાં છે. 9 વાગ્યા થી તેની શરૂઆત થાય છે. અને જેના માટે ટિકિટ લેવી પડે છે. પણ તમે ટેક્સી બુક કરી શકો છો પણ સરળતાથી પહોચી શકાય છે.

હોર્નબિલ ફેસ્ટિવલનું આકર્ષણ..Gettyimages 524675054 583Fa4783Df78C0230292C82નાગલેન્ડ સરકાર દ્વારા દર વર્ષે યોજાયેલી હોર્નબિલ ફેસ્ટિવલ ‘ફેસ્ટીવલ ઓફ ફેસ્ટિવલ’ ના નામથી પણ જાણીતો છે. જેમાં અહીં વસવાટ કરતાંજનજાતિઓ અલગ ફેશન, કલ્ચર અને અન્ય ઘણી વસ્તુઓ જોવાની તક મળે છે. ફેસ્ટિવલનું ખાસ આકર્ષણ છે લોકગીત, નૃત્ય, સ્પર્ધાઓ અને વિવિધ પ્રકારના કળાઓના અનન્ય પ્રદર્શન. દુકાનો પર સજ્જ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમના વસ્તુઓની કલાનું વિશિષ્ટ નમૂનો રજૂ કરે છે.Slider10 Hornbill Festivalદુકાનો પર સ્થાનિક વાનગીઓ સાથે સાથે અલગ અલગ પ્રકારો બીજા સ્વાદ પણ હાજર હોય છે. અહિયાં આવીએ તો રાઇસ બીઅર ખાવાનું ભૂલી ન જવાય. અ ફેસ્ટીવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકોઆવે છે. રાત્રીના સમયમાં બજારની રોનક કઈક અલગ હોય છે. નાગાલેન્ડનો નહી પરંતુ ભારતનો ખાસ ફેસ્ટીવલ છે આ હોર્નબિલ. જેને જોવા માંટે દેશ-વિદેશથી જોવા પર્યટકો આવે છે.Dsc05458વિદેશી પર્યતકો માટે આ જગ્યા એ આવવામાટે ખાસ પરમીસનની જરૂર નથી. તેમને નાગાલેન્ડ આવ્યાના 24 કલાકની અંદર ફોરેન રજીસ્ટ્રરની ઓફીસમાં પોતાની ઉપસ્થિતિ નોધણી કરવાની રહે છે.

ફેસ્ટીવલ સિવાય આજુબાજુ પણ ફરવા માટેનું પ્લાનીગ કરી લેવાથી જેના કરણે રજા સારી રીતે માણી શકાય .Screenshot 1 29કેવી રીતે પોહંચી શકાય

સડક માર્ગ

Manali By Roadમેઘાલય,ત્રીપુરા,અરૂણાચલ પ્રદેશ,મિજોરમ,મણીપૂરથી કોહિમા લાગી નેશનલ હાઇવે39 મારફતે  પોહચી    શકાય છે.બસ અને કેબ દ્વારા પોહચી શકાય છે.

રેલ માર્ગ

Landscape 1543921167410 3256ટ્રેનથી આવવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન દીમાપુર છે . જે કોલકતા અને ગુહતી જેવા મોટા શહેરો સાથે જોડાયેલા છે. બજેટ ટ્રાવેલીગ માટે ટ્રેનની મુસાફરી સૌથી સારી રહે છે.જેનાથી આપણે  આપણી આસપાસ ના દ્રશ્યો જોય શકીએ છી.

હવાય માર્ગ    

By Flightકોલકાતા અથવા દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચીને  દીનાપુરની સુધી ફ્લાઇટ લેવી પડે છે. અહીંથી ટેક્સી લઇને તમે કોહિમા સુધી પહોંચી શકો છો. અને એરપોર્ટ પર હેલિકોપ્ટરની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.

Hornbillfestivaltribes

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.