Abtak Media Google News

એક સમય એવો આવશે જ્યારે વિજ્ઞાન સારી સુવિધા માટે નહીં પણ માનસિક શાંતિ માટેની ટેક્નોલોજી બનાવશે. કારણકે ફક્ત અમૂક્ લોકોજ તેની  અધ્યાત્મિકતા પર નિયંત્રણ મેળવી શકતા હોય છે. આખા દિવસ દરમ્યાન આપણે કેટલાક એવા લોકોને મળીએ છે જે નકારાત્મક વિચારો, કપટ દ્વેશ ભાવના અથવા તળાવ લઈને ફરતા હોય છે. જેની ઉર્જા સીધી આપણને અસર કરે છે . Img A5A06F4C5500A2C8A8Aaab323D5C9C90 1492257490672 Processed Originalમાણસના શરીરની 3 ઇંચ દૂર એક અધ્યાત્મિક શરીર હોય છે જેમાં સતત “ પ્રાણા” અસર કરે છે .ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સૂઈ દ્વારા પ્રાણીક હી હીલિંગને પ્રકાશમાં લાવવામાં  આવ્યું હતું જેને મોડર્ન હેલિંગ ટેક્નિક તરીકે ઓળખવામાં આવે છે  પ્રાણીક હીલિંગ સરળ છતાં અસરકારક ટેક્નિક છે જે દર્દીને તરતજ સાજા કરે છે.Bb3

પ્રાણીક હિલિંગ એનર્જિના સામાન્ય સિદ્ધાંતો પર ચાલે છે , માટે તમારા શરીરની જરૂર પડતી નથી કારણકે તમારા વિચાર ,લાગણી માત્ર ઉર્જા જ છે . આપણાં શરીરમાં રહેલી ગંદકી , ખરાબ વિચારો , રોગ, બીમારીને કોઈ પણ દવા  કે વ્યક્તિની  હાજરી વિના તેના રોગ મટાડી શકાઈ છે  પ્રાણીક હિલિંગ અધ્યાત્મિક વ્યક્તિજ  કરી શકે છે .Pranic Healing

જે શરીરમાં રહેલા ચક્ર પર કામ કરે છે શરીરનું સંતુલન આપણી અંદરના ચક્રના હિસાબે ફરતું રહે છે, જેમ ચક્ર સ્વછ અને ઉર્જાથી ભરેલ હશે તેમ શરીર હેલ્થી રહે છે .પ્રાણીક એ ચક્રો પર લાગેલી ગંદકી દૂર કરી એનર્જી આપી બ્લેસ કરે છે , આ પ્રક્રિયામાં યુનિવર્સમાથી ઉર્જા એટલે પ્રાણા મેળવી  જે તે શરીરને આપવામાં આવે છે .પ્રાણીક હિલિંગથી માનસિક શારીરિક તેમજ તમામ જટીલમાં જટીલ રોજ મટાડી શકાઈ છે . પરંતુ હિલિંગ કરાવતા બાદ તમને સારું થઈ જશે તેવી આશા રાખવી પડે છે. પ્રાણીક હિલિંગ્થી કેન્સર જેવા રોગ પણ મટાડી શકાઈ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.