Abtak Media Google News

લોકોની નાણાંકીય લેવડ દેવડમાં પારદર્શિતા લાવવા અને તેના પર નજર રાખવા માટે જરૂરી ગણાતા પાન કાર્ડમાં નોંધાયેલ 10 નંબર ખૂબ જ મહત્ત્વના હોય છે. આ દસ નંબર તમારી અટકની સાથે સાથે તમારા વિશે સંપૂર્ણ જાણકારી દર્શાવે છે. જો તમારી પાસે પાન કાર્ડ છે તો તમે સારી રીતે જાણતા હશો કે તમારા પાન કાર્ડમાં તમારી જન્મતારીખની નીચે એક પર્મનન્ટ એકાઉન્ટ નંબર હોય છે. આ નંબર અંગ્રેજીના મોટા અક્ષરોથી શરૂ થાય છે અને તેમાં આંકડાકીય સંખ્યા પણ સામેલ હોય છે. પાન કાર્ડ પર લખેલા દરેક આંકડા અને અક્ષર ખાસ હેતુથી લખાયેલા હોય છે. આવો જાણીએ, આખરે શું છે પાન કાર્ડ પરના આ નંબરનો અર્થ..પાન કાર્ડના નંબરના શરૂઆતના ત્રણ અક્ષર અંગ્રેજીના અક્ષર હોય છે, જે Aથી Z સુધીમાં કોઈપણ હોય છે. આ અક્ષર શું હશે અને તેનો ક્રમશ શું હશે, તે ઇનકમ ટેક્સ વિભાગ નક્કી કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.