એક ક્રિકેટર શું ન કરી શકે… એ બી ડી’વિલિયર્સ 360*

AB de villiers
AB de villiers

આ સાઉથ આફ્રિકન ક્રિકેટરે IPL દરમિયાન હમણાં જ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો..

Mr-360-AB-de-Villiers
Mr-360-AB-de-Villiers

એ સાઉથ આફ્રિકાની જુનિયર નેશનલ હોકી ટીમનો ગોલકીપર હતો.

નેશનલ ફૂટબોલ ટીમ માં સિલેક્ટ થયેલો..

સાઉથ આફ્રિકાની રગ્બી ટીમ નો કેપ્ટન હતો..

સ્કૂલ લેવલ સ્વિમિંગના 6 નેશનલ એવોર્ડ તેના નામે છે..

તેના દેશનો જુનિયર 100 મીટર દોડનો અત્યાર સુધીનો વણતૂટ્યો રેકર્ડ તેના નામે છે.. સાઉથ આફ્રિકાની ડેવીસ કપ ટેનિસ ટીમ નો સદસ્ય..

નેશનલ અન્ડર નાઇન્ટિન બેડમિન્ટન ચેમ્પિયન

નેશનલ અન્ડર નાઇન્ટિન ગોલ્ફ ચેમ્પિયન..

કેપ ટાઉનમાં આવેલી મંદ બુદ્ધિના તથા કેન્સર પીડિત બાળકોની હોસ્પિટલનો મુખ્ય દાતા અને સ્થાપક..

ઝિમ્બાબ્વે નામના દેશનું સાવ પછાત એક આખું ગામડું દત્તક લીધું છે અને એકલો એના વિકાસનો ખર્ચ ઉઠાવે છે..

તમે વિચારશો કે, આ ફક્ત રમતવીર જ છે એટલે સાલો ભણવામાં સાવ ઠોઠ જ હોવાનો પણ બાયોકેમ ના સાયન્સ પ્રોજેકટ માટે તેને નેલ્સન મંડેલા ના હસ્તે નેશનલ એવોર્ડ મળેલો છે..!!

AB-de-Villiers

વર્લ્ડ રેકોર્ડ :

16 બોલમાં 50 રન અને 31 બોલમાં 100 રન..

બીલીન્ગ્યુઅલ પૉપ મ્યુઝિક માં રેકોર્ડ બનાવેલો છે..

આ વાંચી ને એક એકલો માણસ શું કરી શકે તેનો અંદાજ આવે..

ને છતાં..
કેટલાક માણસો સતત ફરિયાદ કરતા રહેતા હોય છે કે,
હું એકલો શું કરી શકું ?

ab-de-villiers
ab-de-villiers

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...