Abtak Media Google News

ગરબા-આરતી-ડાંડીયા ડેકોરેશન સહિતના આયોજનો: વિજેતાઓનું લાખેણા ઈનામથી સન્માન કરાશે

સોની સમાજના સંગઠનના હેતુથી શ્રી ગ્રુપ દ્વારા આગામી તા.૮ ને સોમવારે સુરભી ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે સાંજે ૭ થી ૧૧ દરમિયાન વેલકમ નવરાત્રી ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ગ્રુપ ગરબા ડેકોરેશન, આરતી ડેકોરેશન દાંડીયા ડેકોરેશનની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ બાળકો બાળાઓ તેમજ ભાઈઓ બહેનો બંને ગ્રુપમાંથી કરવામાં આવશે અને તેને લાખેલા ઈનામોથી નવાજમાં આવશે તેમજ ગરબા આરતી દાંડીયા ડેકોરેશન સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે. પાસ મેળવવા સંપર્ક કરવા આજે અબતકની મુલાકાતે આવેલા ગૌરવ રાધનપરા, પ્રમેશ રાજપરા, રવીકાંત વાગડીયા, મિલન પાટડીયા, રાજેન વજીર, રવી પાલા, મયુર રાજપરા, રવી પાટડીયા, જય ફીચડીયા, નૈનેષ આડેસરા, રીતેષ રાણપરા, અમીત ભુવા, વિવેક મોડાસરા અને હેમાંગ પાટડીયાએ જણાવ્યું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.