Abtak Media Google News

તાજેતરમાં રાજકોટ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાનો સંસદસભ્ય તરીકે ચુંટાતા વોર્ડ-૬ ના કોર્પોરેટ દેવુબેન જાદવ મનસુખભાઇ જાદવ બન્નેએ અભિનંદન પાઠવ્યા છે. અને શુભેચ્છાઓ અર્પણ કરી જણાવે છે કે કોંગ્રેસને શહેર-જીલ્લાની પ્રજાએ જડબાતોડ જવાબ આપી કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે. તેને અમો બન્નેને આનંદ છે.

સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાએ રાજકોટ શહેર જીલ્લામાં અનેક વિકાસ કાર્યો તેમજ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્ર અનેક કામો કર્યા છે. ત્યારે ખરા અર્થમાં રાજકોટ શહેર-જીલ્લાની પ્રજાએ મોહનભાઇ કુંડારીયાને વિજય આપ્યો છે તેમ અંતમાં જણાવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.