Abtak Media Google News

મેષ

001 1

આ સપ્તાહે, પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ ખુબ જ લાભદાયક નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન  આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જુના કરજમાંથી  મુક્તિ થવાંના ત્થા ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો.  ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું  નીવડશે.  સરકારી ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે.  ૧૨ તથા ૧૩  ઓકટોબર  સામાન્ય રહેશે.

વૃષભ

002 1

પ્રવાહી ઉત્પાદન એકમ  તથા કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ   લાભદાયક નીવડવાનાં સંયોગો.  શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમ ત્થા મરીન એંજીનીયરીંગનાં એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે.  અન્ય, ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભદાયક રહેશે. વાણિજય શાખાનાં આધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧૬  તથા ૧૭  ઓકટોબરનાં દિવસો સાવ સામાન્ય નીવડશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન  તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની સંભાવના સાથોસાથો  ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો તેમજ બદલી બઢતીનાં પણ સંયોગો.  નાના નાના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  સ્ટેશનરીઝ તેમજ ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીક ઉત્પાદનાં ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  પરિવારમાં મતભેદ થવાંની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃતો, છાત્રો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૨ તથા ૧૬ ઓકટોબરનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

કૌટુંબિક તેમજ પારિવારીક સુખ, શાંતિ તથા એકતામાં અનેક ગણી  પ્રગાઢ થવાના સંયોગો. પરિવાર તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. આકસ્મિક ધન લાભની શકયતાઓ તથા તેનાં જેવાં અન્ય સંયોગો સમેત  તેમજ  અન્ય પ્રકારનાં લાભો મળવાંની સંભાવના.  ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું  ઉતાર ચડાવ વાળુ રહેશે.   ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક  નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ મધ્યમ તથા તકલીફવાળુ રહેવાની સંભાવના.   ૧૭ ઓકટોબર સામાન્ય રહેશે.

સિંહ

005 1

હોટેલ, રેસ્તોરાં તેમજ  ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબજ સાનુકુળ ત્થા લાભદાયક  નીવડ્શે.  ગત વર્ષમાં અધુરા રહી ગયેલા કામકાજ પુરા થવાની સંભાવનાં, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો.   ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના ત્થા છુટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.  ૧૩ ત્થા ૧૪ ઓકટોબર   સામાન્ય રહેશે

કન્યા

006 1

તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, તથા પ્રકાશન એકમનાં જાતકો એવમ  સ્ટેશનરી સંબંધિત  ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળુ રહેવાનાં સંયોગો. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે.  સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકુળ સપ્તાહ.  કુરીયર  કાર્ગો એકમનાં જાતકો તેમજ સર્વિસ બિઝનેશના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન  પણ  પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧૨ ઓકટોબર  સામાન્ય નીવડશે

તુલા

007 1

ખાનગી એકાઉંટ્સી,  બેંક, વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. સાથો સાથ અનેક નવી તકો મળવાનાં સંયોગો.   ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે.  સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.   ૧૬ તથા ૧૭ ઓકટોબર નાં દિવસો  સામાન્ય રહેશે.

વૃશ્ચિક  

008 1

કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  હોટેલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એંડ ટ્રાવેલ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડીયું નીવડશે.  જાહેર ક્ષેત્રની તમામ સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  ૧૧ તથા ૧૫ ઓકટોબર  મધ્યમ જણાશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન આકસ્મિક લાભ મળવાંનાં અનેક સંયોગો બને છે. તેમજ સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. આ સપ્તાહ  દરમ્યાન મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભદાયક સાબીત થશે.  રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે.  નાનાં નાનાં  ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું  તથા લાભદાયક પણ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હળવું પ્રતિકુળ સપ્તાહ, બરતરફીની સંભાવનાં. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ૧૪, ૧૫ ઓક્ટોબર સામાન્ય રહેશે  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

નીચસ્થ તેમજ દુષિત શનિ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  સામાન્ય નીવડશે. સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશ વસતાં જાતકો માટે સરેરાશ સપ્તાહ.  હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાંનાં સંયોગો.  ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   ખાનગી ક્ષેત્રનાં તેમજ  સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ  અર્ધ પ્રતિકુળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો,  સ્ટુડેંટ્સ માટે સાનુકુળ સપ્તાહ.  ૧૫, ૧૬ ઓકટોબર મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

ધાતુ તથા સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  બહુ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત  એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  તમામ પ્રકારના ઓદ્યોગિક એકમ તથા નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. નીવડશે.  સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  પરિવારમાં સુખશાંતિ યથાવત.  મહિલા કર્મી, ગૃહિણીઓ,  વિદ્યાર્થીઓ, નિવૃતો, માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  ૧૭ ઓકટોબર  સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

શેર બજાર, સટ્ટા તથા અન્ય વાયદા બજારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા ઈંટરનેટનાં સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.   અધુરા રહી ગયેલા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે જણાશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ.  ૧૫ ઓકટોબર સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.