સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે સુંદર સપ્તાહ. પિત ગુણ ધરાવતાં જાતકો એ આરોગ્યની સંભાળ રાખવી. રોશની, રંગ તથા રસાયણના ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે.  ૧૪, ૧૯ સપ્ટેમ્બર જ સામાન્ય રહેશે.

વૃષભ

ફાસ્ટ ફૂડ, પેકીંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન  હળવી મંદીનુ વાતાવરણ જોવા મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથે સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૬, ૧૭ સપ્ટેંબર સાધારણ નીવડશે.

મિથુન

સરકારી તેમજ ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ  સો જોડાયેલા જાતકો માટે  આ સપ્તાહ સામાન્ય  નીવડશે,  ખાનગી મહેતાજી, સીએ. ખાનગી ફાયનાંસ કસ્લંટ્ન્ટ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે. બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ સંભાળવું. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૧૯ તથા સપ્ટેમ્બર  મધ્યમ રહેશે.

કર્ક

ખાસ કરીને મોટી ફાર્માસીઝ, આયુર્વેદીક ફાર્મસી, તેમજ કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  મધ્યમ નીવડવાનાં સંયોગો.  ખાનગી શૈક્ષણિક એસએએનએસટીએચએ સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે  આ સપ્તાહ સામાન્ય રહેવા પામે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સો જોડાયેલા તમામ જાતકો માટે  આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ  ૧૬ તથા ૧૯ સપ્ટેમ્બર સાધારણ જણાશે.

સિંહ

મેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા નાના તેમજ કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્રનાં જાતકો, સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. તેમજ બોલીને સંબંધો બગડવાંના સંયોગો. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો  માટે આ  સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ માટે  આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.   નિવૃતો તથા વિદેશમાં ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ૧૬ તથા ૧૮ સપ્ટેમ્બરનાં દિવસો અર્ધ-સામાન્ય જણાશે.

કન્યા

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ મળવાંની સંભાવના. લાભની સાથોસાથ વ્યયના સંયોગો પણ એટલા જ દેખાય છે,  આથી, યામતિ નિર્ણય લઈ વહીવટ, વ્યવહાર તથા અંગત, ઘરેલુ ખર્ચા કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં. બુધ કે બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ  અલ્પાંશે લાભદાયક નીવડશે,  ઉપરાંત વાણી પર કાબુ રાખવો હિતાવહ.   ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.   ૧૭, ૧૯ સપ્ટેમ્બરનાં દિવસો  સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

તુલા

આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં જ કેટલાક અણધાર્યા લાભ થવાંની સંભાવનાઓ.   તમામ પ્રકારનાં ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગ્રીક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર-વણિજ  તથા પ્રોફેશન્લ્સ,  સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું મધ્યમ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે.   કુટુંબ પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૭ તા ૧૮ સપ્ટેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે.

વૃશ્ચિક  

સ્વગૃહી, તથા દિકબલી,  મંગળ વાળા જન્માક્ષરનાં જાતકો માટે આ સપ્તાહ અતિ ફાયદાકારક નીવડશે.  અગ્નિ સંબંધિત, આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતાં મશીનરીઝનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ તથા ફાયદાકારક  નીવડશે.  વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ  તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં  મિત્રો સ્નેહીઓ  તરફી હળવાં  સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો,  મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  ફકત, ૧૬ સપ્ટેમબરનો  દિવસ સામાન્ય રહેશે.

ધન

આ સપ્તાહ  દરમ્યાન હળવો સંઘર્ષ અને ચડાવ ઉતાર જોવાં મળવાંનાં સંયોગો.  કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ તેમજ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો.  ગ્રેઈન-ગ્રોસરી મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  પણ  આ સપ્તાહ ર્આકિ રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા વાંનાં સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૫, ૧૯ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

આ સપ્તાહે  પન્નોતિનો  આછેરો  પ્રતાપ  હળવો હળવો વર્તાશે,  આથી નવા કામકાજ  સમજી વિચારીને  કરવાં.અવા શુલ્કથી નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર કામકાજ કરવાં.  હેવથી મશીનરીઝ બેઝ્ડ તથા લોખંડ સંબંધિત ઉયોગ ધંધાનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. ૧૪,  ૧૮ તથા ૧૯ સપ્ટેમ્બર પ્રતિકુળ જણાશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

રાજકીય કે રાજકીય સંસ્થા કે પક્ષ સાથે ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે આ  સપ્તાહ અર્ધ-પ્રતિકુળ નીવડશે.  સ્વગૃહી શનિ ધરાવતાં કે શનિ વાળા વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી, અન્યા વિવાદ, વાયરલ થવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૧૯ સપ્ટેમ્બર ફાયદાકારક રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારી સાથે પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  ખાનગી સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન  પણ  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ.  કુટુબીજનો  સાથે થયેલા વિખવાદો સુખદ અંત.  વ્યવસાય હેતુ પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે.  ફકત ૧૫, ૧૮  સપ્ટેમ્બર  અર્ધ-સામાન્ય નીવડશે.

Loading...