Abtak Media Google News

હાલ બઘા લોકો બપ્પાના  વિસર્જન ની તૈયારી કરી રહ્યા છે ત્યારે એશ્વર્યા લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોચી હતી. આમ તો એશ બધા જ કપડાં ખૂબસૂરત જ લગતી હોય છે હાલ અહી એશ લાલ સાડીમાં જોવા મળી હતી. આ પરિધાન માં એશ ઘણી જ ખૂબસૂરત લાગી રહી હતી.

વિસર્જન પહેલા એશ અને અભિશેકે અહી દર્શન કર્યા હતા. હાલાકી અહી શાયદ જ એશ ઉપર થી કોઈ ની નજર હટી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.