આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નિહાળો અબતકનો ખાસ કાર્યક્રમ ” કસુંબલ રંગ”

ર૬મી જાન્યુઆરી ૭રમાં ગણતંત્ર દિવસ નીમીતે આવતીકાલે ‘અબતક’ ચેનલ તથા સોશ્યલ મિડીયા પર દેશભકિત ગીત સંગીતનો કાર્યક્રમ ‘કસુંબલ રંગ’ રજુ થનાર છે.

આવતીકાલે સવારે ૯.૩૦ કલાકે જાણીતા કલાકારો નિલેશ પંડયા, સરસ્વતિ હીરપરા, રમેશ હીરપરા, રાજેશ મજેઠીયા, દેવ ભટ્ટ તથા જય દવે પોતાના સુરીલા અવાજથી દેશપ્રેમીઓને દેશભકિતના રંગે રંગશે. એન્કરીંગ પ્રીત ગોસ્વામી કરશે.  સમગ્ર કાર્યક્રમ ‘અબતક’ ચેનલ તથા સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ પર જીવંત જીવંત માણી શકાશે. ‘અબતક’ મિડિયાના ડીઝીટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુ-ટયુબ પર આ સુરીલો કાર્યક્રમ  માણી શકાશે .

આ કાર્યક્રમ સવારે ૯-૩૦ કલાકે અબતક ચેનલ,  યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...