Abtak Media Google News

મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વોર્ડ મુલાકાત લઇ, કામગીરી નિહાળી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હા ધરવામાં આવેલ વન ડેથ્રી વોર્ડ અભિયાન અંતર્ગત આજે તા.૧૨/૦૭/૨૦૧૮ ગુરૂવારના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૬ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧૦ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. ટવીન બીન  ૩૧, એસીડ ફીનાઇલ દ્વારા સફાઇ કરેલ કુલ યુરીનલ  ૦૪ (પ્રેસર જેટ મશીન દ્વારા)  કામગીરી કરવામાં આવેલ છે.  રવોર્ડ નં. ૦૭માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ વોર્ડ નં.૦૭ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા  ૩૯૪, સફાઇ કરાવેલ કુલ મુખ્યગ માર્ગોની સંખ્યાવ  ૧૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૧૧૫  બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા  ૨૯, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૬, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા  ૧૧, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦૩, કુલ ટ્રેક્ટરના ફેરા  ૦૯  દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૯ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.  વોર્ડ નં.-૬માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા૨૮૮, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૦૮, ૦૬ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૨૧, કુલ એક્ત્રીત કચરો તા ટન, વપરાયેલ મેલેીઓન તા ચુનાની થેલીની સંખ્યા- ૮૫ થેલી, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર દ્વારા કરાવેલ ફેરા-૧૪, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૧૨ દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.