Abtak Media Google News

વોર્ડ નં.૧૦ના પંચાયત નગર વિસ્તારમાં પેવર રોડનું ખાતમુહૂર્ત મેયર જૈમનભાઈ ઉપાધ્યાય તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, મયુરીબેન પટેલ તથા કાર્યકરો બીપીનભાઈ ધાનાણી, અનંતભાઈ દોશી, મહાવીરસિંહ ઝાલા, પ્રદિપભાઈ ડોડીયા, દિલીપભાઈ સિંહાર, આર.કે.થોરીયા, ભગવાનજીભાઈ કલોલા, ગીરીશભાઈ ભીમાણી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.