Abtak Media Google News

જુનાગઢ જિલ્લાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ આદીતપરા ગામમાં આવવાનો છે. તેવી હકીકત આધારે જરુરી વોચ ગોઠવતા મજકુર ઈસમ પકડાઈ ગયેલ પોકેટકોપની મદદથી તપાસ કરતા મજકુર ઇસમ જુનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૦/૨૦૧૯ મુજબના ઈન્ગલીશ દારૂના ગુન્હાના કામે છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય મજકુરને ધોરણસર ઈિ.ઙ.ઈ.કલમ ૪૧(૧) આઈ મુજબ અટક કરી જુનાગઢ તાલુકા પોલીસને સોંપી આપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.