Abtak Media Google News

રાજસ્થાન,મધ્યપ્રદેશ,તેમજ છતીશગઢ રાજ્યો મા  યોજાયેલ ચુંટણી માકોંગ્રેસ પાર્ટી નો ભવ્ય વિજય થતા કોંગ્રેસ નો ગઢ ગણાતા મોરબી જીલ્લા ના વાંકાનેર,હળવદ, ટંકારા, મોરબી સહીત ના તાલુકામાં કોંગ્રેસ સમીતી દ્વારા વિજયોત્સવ મનાવવા માં આવેલ જેના અનુસંધાને વાંકાનેર મા પણદાણાપીઠ ચોક ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવા મા આવેલઆ પ્રસંગે ઈરફાન પીરઝાદા (ગુજ.પ્રદેશ કોંગ્રસ માયનોરીટીડીપા.વા.ચેરમેન),મોરબી જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ ગુલામભાઈ પરાસરા,માર્કેટ યાર્ડ ડીરેક્ટરશકીલ પીરઝાદા, યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા,જી.જી.કડીવાર,સરફરાજ મકવાણા,હુશેન કડીવાર, શેહબાઝખાન પઠાણ સહીતના કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.