જેપુર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને રૂ.૪૦,૨૫૦ રોકડ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ.

વાંકાનેર તાલુકા પો.સબ.ઇન્સ આર.પી.જાડેજા તથા પો.સ્ટાફ માણસો સાથે પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જેતપુર ગામની સીમમાં સામતભાઈ દેવાભાઈ કોળીની વાડીની બાજુમાં આવેલ રિલાયન્સ કંપનીની ઓઈલ લાઈનની ઓફીસની પાસે જાહેરમાં જુગાર રમે છે તેવી હકીકત મળતા તાલુકા પોલીસ સ્ટાફ તાત્કાલિક હકીકત વાળી જગ્યા રેઇડ કરતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. ૪૦ર૫૦/- સાથે તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ આર.પી.જાડેજા દ્વારા જુગાર રમતા પકડાયેલ સાતેય ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપી :

(૧) અજીતભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ જાતે કોળી ઉ.વ. ૩૧, ધંધો. ખેતી, (૨) ધનજીભાઈ સામતભાઈ પરબતાણી જાતે કોળી ઉ.વ.૨૯, ધંધો.ખેતી (૩) સંજયભાઈ હમીરભાઈ બાવળીયા જાતે કોળી ઉ.વ. ૩૬, ધંધો.ખેતી (૪) બીપીનભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ જાતે કોળી ઉ.વ.૪૦, ધંધો. ખેતી રહે.” (૫)કૈલાશભાઈ સોમાભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ. ૩૦, ધંધો.ખેતી (૬) પરબતભાઈ હમીરભાઈ મેર જાતે કોળી ઉ.વ. ૨૦, ધંધો.ખેતી (૭) દેવરાજભાઈ ધીરૂભાઈ ઝાલા જાતે કોળી ઉ.વ.૨૮, ધંધો.ખેતી રહે. આરોપી નંબર ૧ થી ૫ ના જેપુર તથા આરોપી નંબર ૬ તથા ૭ ના રૂપાવટી

તા.વાંકાનેર જી.મોરબી કામગીરી કરનાર અધિકારી કર્મચારી:
(૧) આર.પી.જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા (૨)  ધર્મેન્દ્રસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા પો.હેડકોન્સ વાંકાનેર તાલુકા (૩) મનીશભાઈ લલીતભાઈ બારૈયા પો.હેડ કોન્સ વાંકાનેર તાલુકા (જી  બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા પો.હેડ.કોન્સ વાંકાનેર તાલુકા (૫) હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર પો.હેડકોન્સ વાંકાનેર તાલુકા (૬)  રાજેશભાઇ વિશાલભાઇ ગઢવી પો.કોન્સ વાંકાનેર તાલુકા (૭) હરીચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા પો.કોન્સ વાંકાનેર તાલુકા (૮)  મુકેશભાઇ હકુભાઇ વાસાણી પો.કોન્સ વાંકાનેર તાલુકા (૯) વનરાજસિંહ અભેસિંહ ઝાલા પો.કોન્સ વોંકાનેર તાલુકા (૧૦)દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ.કોન્સ વાંકાનેર તાલુકા

Loading...