Abtak Media Google News

૩૦થી વધુ શહેરોમાં ૭૫ થી વધુ શો રૂમ ધરાવતી ફુટવેરની વિશ્ર્વસનીય બ્રાન્ડ

અવનવી વેરાયટીના શુઝના શોખિનો માટે રાજકોટના કિસ્ટલ મોલ ખાતે વોક-વે ફુટવેરનો અદ્યતન શો રુમ છે. અહીં કવોલીટી, ક્ધફર્ટ અને ફીનીરીંગ નો સમન્વય છે. વોક-વેમાં ચિલ્ડ્રન ફુટ વેર, લેડીઝ ફુટવેર અને જેન્ટસ ફુટવેરની વિવિધ વેરાવટી બજેટ પ્રમાણે ઉપલબ્ધ છે. મહત્વનું છે કે વોક-વે ફુટવેરના ૩૦ શહેરોમાં ૭પ થી વધુ શો રુમ આવેલા છે.

Walk-Way-Shoes-Are-A-Combination-Of-Royalty-Comforts-And-Finishes
walk-way-shoes-are-a-combination-of-royalty-comforts-and-finishes

વોક-વે ધનંજય બૌધિવંશ (સ્ટોર મેનેજર)

Walk-Way-Shoes-Are-A-Combination-Of-Royalty-Comforts-And-Finishes
walk-way-shoes-are-a-combination-of-royalty-comforts-and-finishes

અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન વોક-વેે શુઝના સ્ટોર મેનેજર ધનંજય બૌધિવંશે જણાવ્યું હતું કે અમારી વોક-વેે કંપનીના ૩૦ સીટીની અંદર ૭૫થી વધુ સ્ટોર આવેલ છે. આ બધા સ્ટોરમાં અમે લોકો મુખ્યત્વે ત્રણ વસ્તુને પ્રાધાન્ય આપીએ છીએ. કવોલીટી ક્ધફર્ટ અને ફિનીશીંગ આ વસ્તુને અમે પકડી રાખ્યું છે. આ ઉ૫રાંત માર્કેટ કરતા ખુબ જ નીચી કિંમતે અમે સારી કવોલીટીના ફુટવેર કસ્ટમરને આપીએ છીએ  અમારી કિંમત ૨૯૯ થી શરુ થઇ ૬૯૯, ૮૯૯ દરેક રેન્જમાં વેરાવટી અમારા સ્ટોર પર ઉપલબ્ધ છે. વોક-વે માં નાના બાળકોથી લઇ મોટી ઉમરના લોકો સુધી એટલે કે દરેક ઉંમરના લોકોની જરુરીયાત પ્રમાણેનું પ્રોડકશન વોક-વેે કરે છે અને તેની ગુણવતા જાળવીને અમે પ્રોડકટને બજારમાં મુકીએ છે. લોકોના ચોઇસ હોય મોટી ઉમરના લોકો માટે ક્ધફર્ટ અગત્યનું હોય છે તો અમે લોકો અમારી પ્રોડકટમાં આ દરેક બાબતોનું ખુબ કાળજી રાખીને પ્રોડકશન કરીએ છીએ.કસ્ટમ સેટીશફેકશન માટે જે ગ્રાહકોની માંગ છે તે અનુસાર અમે લોકો પ્રોડકટ ગ્રાહકને આવીએ છીએ કોલેજીયન હોય યંગસ્ટર્સ હોય તો તેમને અનુકુળ ડિઝાઇન, કલર અને કમ્ફર્ટ આપીએ છીએ. આ ઉપરાંત ગ્રાહકોને ખાસ તો સવિસ એમાં ગ્રાહક અમારી પાસેથી ખરીદી કર્યા બાદ ત્રણ મહિના સુધી ફી સર્વીસ આપીએ છીએ  જેમાં પ્રોડકટમાં કોઇ ખરાબી હોય તો બદલી આપીએ છીએ આ ઉ૫રાંત સ્ટીચીંગ કરાવવાનું હોય તો તે સર્વીસ આપીએ છીએ. વોક-વેે માં એસીેસરીઝ શુઝને લઇને ખાસ ઉપલબ્ધ છે. જેમાં અમારી સ્પેશ્યલ પ્રોકટર જાવેલેટ છે. જે વગને લઇને જે  સમસ્યાઓ છે જેમ કે લેડીઝને પગમાં વાઢીયાની તકલીફ હોય છે. સ્કીનને લઇને તકલીફ હોય, પગમાં સોજા હોય આવી તકલીફોને લઇ અમારી જાવલેટ પ્રોડકટ હર્બલ અને આયુર્વેદીક સોશ્યલ પ્રેટાકટ છે. શું ક્રિમ છે શુ પોલીસ, બ્રશ, મોજા જેવી વિવિધ એસેસરીઝની પ્રોડન્ટ વોક-વેે માં અવેલેબલ છે.

વેડીંગ સીઝન માટે બ્રાઇડ માટેની વિવિધ ડિમાન્ડ જેવી કે ડાયમંડ ચપ્પલ, હિલ વાળા સેંડલ, જેવી વિવિધ સોશ્યલ કલેકશનન ઉપલબ્ધ છે.દરેક સીઝન પ્રમાણે અમારી પાસે વેરાવટી ઓફ કલેકશન ઉપલબ્ધ છે. દિવાળી, સાતમ આઠમ નવરાત્રી જેવા વિવિધ તહેવારો પ્રમાણેનુ: કલેકશન પણ અમારી પાસે મોટી સંખ્યામાં તેમજ દરેક રેન્જમાં ઉપલબ્ધ છે. અને તેનું પ્લાનીંગ ર મહીના પહેલા જ થઇ જાય છે. કસ્ટમરની કોઇ ખાસ ડિમાન્ડ હોય સાઇઝ અવેલેબલ હોય કે ન હોય તો અમારો ખાસ એક ઓનલાઇન સીસ્ટમ છે અમારી પાસે જેમાં કસ્ટમરને અમે ઓનલાઇન બતાવી અને ઓર્ડર કરી શકીએ છીએ જેથી કરીને અમે લોકો ગ્રાહકોને પુરેપરુો સંતોષ આપી શકીએ.અમારો વોક-વેે સ્ટોર રાજકોટ ખાતે ક્રિસ્ટલ મોલમાં છે તો જન્માષ્ટમી નીમીતે અદભુત કલેકશન હાલમાં આવી ગયું છે. તો રાજકોટના લોકોને વિનંતી કે એકવાર રુબરુ આવી અને અમારુ કલેકટશન જુએ અને સમજે

Walk-Way-Shoes-Are-A-Combination-Of-Royalty-Comforts-And-Finishes
walk-way-shoes-are-a-combination-of-royalty-comforts-and-finishes

કસ્ટમર હિેતેન્દ્ર ખુંટાણી

Walk-Way-Shoes-Are-A-Combination-Of-Royalty-Comforts-And-Finishes
walk-way-shoes-are-a-combination-of-royalty-comforts-and-finishes

વોક-વે સાથેનો અમારો અભુવ ખુબ સુંદર છે અને હું અહિંયા જયારથી આ શો રુમ બન્યો ત્યારથી અહિંયાથી જ ખરીદી કરું છું અહિંયા ખુબ જ સારી સર્વિસ મને મળે છે તે પ્રમાણે જે કિંમત અહિંયા બધા કલેકશનની છે તે પણ ખુબ જ વ્યાજબી છે અને પ્રોડકટનું જે ચેમીંગ, લુક ખુબ જ સુંદર છે. કસ્ટમર કેરમાં તેમજ સર્વિસમાં વોક-વે ખુબ જ ઘ્યાન આપે છે અને એક પારીવારીક  માહોલ મને અહીંયા મળે છે આ ઉપરાંત માહોલ મને અહિંયા મળે છે. આ ઉપરાંત અહિંયા જે કલેકશન છે અને એકવાર અહિયા જે ખરીદી કરવા આવે તેને બિજે કયાંય જવું નથી પડતું આ ઉપરાંત વોક-વે ની ક્ધફર્ટ અને કવોલીટી ખુબ જ સરસ છે અને લોંગ ટાઇમ માટે ટકી એ છે બેસ્ટ વોક-વે, વોક-વે ખુબ જ ખુબ પ્રગતિ કરે તેવી શુભકામના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.