Abtak Media Google News

વાંકાનેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ખુટિયો આવી ચડ્યો હતો. હાલ આ ઘટના રેલવે સ્ટેશન ખાતેની સુરક્ષા વ્યવસ્થાની પોલ છતી કરે છે.

Img 20180725 Wa0061વાકાનેર રેલ્વે સ્ટેશનને પણ ગૌ વંશ રઝડતા જોવા મળે છે તો શહેરની શુ હાલત હશે તે પણ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. આપ તસ્વીરમા જુઓ છો તે વાકાનેર રેલ્વે સ્ટેશનની છે જ્યા એક ગૌવંશ જોવા મળી હતી. રેલ્વે સ્ટેશન જયા હજારો મુસાફરો અવર જવર કરે છે તે સ્ટેશનની આ હાલત હોયતો શહેરની પરિસ્થિતિ કેટલી વિષમય હશે તે કલ્પના કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.