Abtak Media Google News

વીવીપી, એન્જીનીયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર વિભાગ દ્વારા આગ્યુસફિટ, ઈ-ઈન્ફોચીપ, સીગ્નેટ, ઈન્ફોસ્ટ્રેચ, સીમફોમ, ઈન્ટયુઝ, યુડીઝ, વર્વ સીસ્ટમ, એકટી વગેરે જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની વણઝાર લાગી હતી અને આઠમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે.

જેમાં પણ આ વર્ષે છઠ્ઠા સેમ.થી જ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ પ્લેસમેન્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

કોમ્યુટર વિભાગની ૧૦૦% પ્લેસમેન્ટની કામગીરી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ, કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભા, ઓઝા તથા હર્ષલભાઈ મણીઆર, આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે વિભાગીય વડા ડો. તેજસભાઈ પાટલીયા, પ્લેસમેન્ટ કમીટીના પ્રો. સાગર વિરાણી પ્રો. દિપેશ જોશી અને પ્રો. તેજસ રૂપાણી, વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.