Abtak Media Google News

૭૦-રાજકોટ દક્ષિણ દ્વારા દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે દક્ષિણ મામલતદાર દંગી, માસ્ટર ટ્રેનર અરૂણ દવે અને સ્વીપ નોડેલ વેગડભાઈએ દિવ્યાંગ મતદારોને વિવિધ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.