સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ

લોકડાઉનના ત્રણ તબક્કા પૂરા થવા છતાં સંસ્થાઓનો ઉત્સાહ અવિરત: સેવાની ધૂણી ધખાવી જરૂરિયાતમંદોની વ્હારે

લોકડાઉનના ત્રણ ત્રણ તબક્કા આવી ગયા હોવા છતાં રાજકોટની સેવાભાવી સંસ્થાઓના સેવાકાર્યોમાં અવિરત રહ્યાં છે. જરૂરિયાતમંદોને ભૂખ્યા સુવાની મજબુરીના પડે તે માટે અનાજ કીટ, ફૂડ પેકેટ વિતરણ કે રોકડ સહાય સંસ્થાઓ દ્વારા થઈ છે. આ સેવાયજ્ઞો ચલાવી લોકડાઉન-૪માં પણ ચાલુ રહેશે તેવી અપેક્ષાઓ છે.

પુરૂષાર્થ યુવક મંડળના સેવાકાર્યને બિરદાવતા ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી

પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ અને શહે૨ ભાજપ મહામંત્રી કિશો૨ભાઈ રાઠોડ ધ્વારા પુરૂષાર્થ યુવક મંડળ ધ્વારા યોજાયેલ ૨ક્તદાન કેમ્પમાં ઉપસ્તિ ૨હી આ સેવાકાર્યને બી૨દાવતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨થી, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેય૨ બીનાબેન આચાર્ય, ડે. મેય૨ અશ્ર્વીન મોલીયા, મેહુલભાઈ રૂપાણી, શાસક પક્ષ ના નેતા દલસુખ જાગાણી, શહે૨ ભાજપ મંત્રી વિક્રમ પુજરા,  શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષ્થાથી, મનપા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાક૨,યુવા મો૨ચાના પરેશ પીપળીયા, હિરેન રાવલ સહીતના ભાજપ અગ્રણીઓ એમ.એસ.કે. ગૃપના અને વોર્ડ નં.૬ યુવા મોરચાના પ્રમુખ મીલનભાઇ લિંબાસીયાના જન્મ દિવસે તેઓએ પણ રકતદાન કરેલ. સાથે વોર્ડ નં.૬ના યુવા મોરચાના મંત્રી કેયુરભાઇ કેરાળીયા તથા અંશભાઇ અભયભાઇ ભારદ્વાજે રકતદાન કરેલ.

કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા વોર્ડ નં.૬ યુવા મોરચાના પ્રમુખ મીલનભાઇ લિંબાસીયા, મંત્રી કેયુરભાઇ કેરાળીયા, અક્ષયભાઇ પટેલ, જયદિપભાઇ પટેલ, વિરલ રાખોલીયા, મોહિતભાઇ કેરાળીયા, ટીમ પુરૂષોર્થના હરેશભાઇ પરમાર, જયેશભાઇ ચૌહાણ, માધવ મહેતા, અભયભાઇ રાઠોડ, હર્ષદભાઇ ગોહેલ,  નરેન્દ્રભાઇ ભાડલીયાએ જહેમત ઉઠાવેલ.

આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સહયોગથી અવિરત રકતદાન કેમ્પ યોજવામાં આવિ રહ્યા છે તે અર્ંતગત આગામી તા.૧૭-૫-૨૦૨૦ને રવિવારના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરી. ટ્રસ્ટ તથા મહાદેવ ગૃપ-જસદણ દ્વારા પ્રજાપતી વાડી, ચીતલીયા રોડ, જસદણ ખાતે સવારે ૯થી ૫ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

લુહા૨ સોશ્યલ ગ્રુપ દ્વારા ૧૧૦૦થી વધુ જરૂરિયાતમંદ પરીવારોને રાશન કિટ અર્પણ

ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, અશ્વિન મોલીયા, અજય પ૨મા૨, હરેશ જોષી સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા

કો૨રોના વાઈ૨સથી સર્જાયેલ લોકડાઉનની સ્થિતિને પગલે ગ૨થીબ પ૨થીવા૨રો, વૃધ્ધો,શ્રમીકો, નિરાધા૨રોને  ભોજન કે જીવન જરૂ૨થીયાતની ચીજવસ્તુને કા૨ણે પરેશાની ન ભોગવવી પડે તે માટે શહે૨ના લુહાણ સોશ્યલ ગ્રુપ  દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ ક૨વામાં આવે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સેવાકીય સંસ્થાઓને ક૨વામાં આવલ અપિલને ધ્યાનમાં રાખી વાઈ૨સને કા૨ણે લોકડાઉન ક૨વામાં આવેલ છે ત્યારે જરૂ૨થીયાતમંદ લોકોને અંદાજે ૧૧૦૦થી વધુ લોકોને રાશન કીટ અર્પણ ક૨વામાં  આવેલ જેમાં ઘઉંનો લોટ, તેલ,  કઠોળ, ચોખા,  ખાંડ,  ચા ની ભુકી, તુવે૨દાળ જેવી જીવન જરૂ૨થીયાતની ચીજ-વસ્તુઓ સામેલ કરાયેલ. ત્યારે હજુ પણ આ સેવાયજ્ઞ અવિ૨તપણે કાર્ય૨ત છે ત્યારે આ સેવાયજ્ઞની મુલાકાતે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨થી, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે. મેય૨ અશ્ર્વીન મોલીયા,  મનપાના દંડક અજય પ૨મા૨,  શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષ્થાથી સહીતના અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લઈ આ સેવાકાર્યને બી૨દાવ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા કંચનબેન સિધ્ધપુરા,  કમલેશભાઈ સિધ્ધપુરા,  રાજુભાઈ સિધ્ધપુરા, હરેશભાઈ સિધ્ધપુરા, પ્રકાશભાઈ ડોડીયા, સુરેશભાઈ ડોડીયા, શૈલેષભાઈ ક્વૈયા,  દિલીપભાઈ સિધ્ધપુરા,  પી.એલ સિધ્ધપુરા, નિતીનભાઈ સિધ્ધપુરા, મયુ૨ ડોડીયા સહીતના જહેમત ઉઠાવી ૨હયા છે.

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા ૨રોજ ૨પ૦૦થી વધુ લોકોને ભોજનની વ્યવસ્થા

કો૨રોના વાઈ૨સથી સર્જાયેલ લોકડાઉનની સ્થિતિને પગલે ગ૨થીબ પ૨થીવા૨રો, વૃધ્ધો,શ્રમીકો, નિરાધા૨રોને  ભોજન કે જીવન જરૂ૨થીયાતની ચીજવસ્તુને કા૨ણે પરેશાની ન ભોગવવી પડે તે માટે શહે૨ના ક૨ણપરા સ્થિત વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ ૨ણજીત ચાવડીયા, મહામંત્રી દિપક ભટૃ, વિશાલ માંડલીયા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ ક૨વામાં આવે છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સેવાકીય સંસ્થાઓને ક૨વામાં આવલ અપિલને ધ્યાનમાં રાખી આગામી તા. ૧૭ મે સુધી કો૨રોના વાઈ૨સને કા૨ણે લોકડાઉન ક૨વામાં આવેલ છે ત્યારે જરૂ૨થીયાતમંદ લોકોને અંદાજે ૨પ૦૦થી વધુ લોકોને દ૨૨રોજ ગ૨માગ૨મ ભોજન કરાવવામાં આવે છે જેમાં ૨રોટલી, ૨રોટલા, ખીચડી, કઢી, શાક જેવી ભોજન સામગ્રીઓ આપવામાં આવી ૨હી છે ત્યારે ક૨ણપરા ખાતે આ રાહત ૨સોડાની મુલાકાતે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડે૨થી, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે. મેય૨ અશ્ર્વીન મોલીયા, શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષ્થાથી સહીતનાએ આ રાહત ૨સોડાની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા. આ સેવાકાર્યને સફળ બનાવવા ૨ણજીતભાઈ ચાવડીયા, દીપકભાઈ ભટૃ, વિશાલ માંડલીયા, પાળ નકલંક મંદિ૨ના સંત આંબેવ પી૨ની મોટી જગ્યાના મહંત ટીટાભગત, ઉમેશ જે.પી., નાનુભાઈ ગોંડલીયા, ભાવેશ કા૨થીયા, નીલેશભાઈ ચાવડીયા, રામુભાઈ ચાવડીયા, નીખીલ જાદવ, સંદીપ ચાવડા, મયુ૨ બુધેલ, મહેશ ભગત, નિલેશ ભગત, યોગેશ ગણાત્રા, અરૂણબાપુ, મયુ૨બાપુ, અશોકભાઈ, મુન્નાભાઈ, રાજુભાઈ, ભદાભાઈ ૨રોયલ પંજાબી, છોટુભાઈ  સહીતના જહેમત ઉઠાવી ૨હયા છે.

Loading...