Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઘણા સમયથી બંધ સીસીટીવી મોનિટરિંગ રૂમની રૂબરૂ મુલાકાત લઈ આજથી જ ધમધમતો કરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ પદ સંભાળતાની સાથે જ યુનિવર્સિટીના વિકાસની દિશામાં લઇ જવા માટે અનેક હકારાત્મક નિર્ણયો કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે. આ તમામ સીસીટીવી કેમેરાઓનું એક જ જગ્યાએથી મોનિટરિંગ થાય તે માટે મુખ્ય વહીવટી બિલ્ડીંગ માં એક સીસીટીવી મોનિટરિંગ રૂમ બનાવવામાં આવેલ છે જે ઘણા સમયથી બંઘ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ આજરોજ આ સીસીટીવી મોનીટરીંગ રૂમની રૂબરૂ મુલાકાત લઈ આજથી જ આ સીસીટીવી મોનીટરીંગ રૂમ શરૂ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.