Abtak Media Google News

વિદ્યાર્થી મા રહેલી સુસુપ્ત શક્તિ ઓ જેવી કે વિચાર શક્તિ. કલ્પના શક્તિ. રચના શક્તિ ખીલે તે હેતુ થી આવનારા દસ વર્ષ મા કેવી નવીનતમ શોધ થઇ શકે અને ફેરફાર થઇ શકે તે અંગે ના વિદ્યાર્થી ઓ દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ ના નવીનતમ પ્રકાર નો ફેર “વિઝન 2030” નું આયોજન કરવામાં આવ્યુ. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ જોઈ એક વાર આશ્ચર્ય થાય કે વાહ આવો મસ્ત પ્રોજેક્ટ કેવી રીતે બનાવ્યો હશે.

Img 20180924 Wa0006Img 20180924 Wa0022લગભગ 300 થી વધુ કૃતિ પ્રોજેક્ટ ના માધ્ય્મએ પ્રસ્તુત કરવામાં આવી હતી જેમાં સ્કૂલના દરેક ધોરણ ના વિદ્યાર્થી ભાઈ ઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. અંદાજે 400 થી વધુ વિદ્યાર્થી ઓ આ પ્રોજેક્ટ બનાવ્યા હતા. તો 1200 થી વધુ લોકો એ આ કૃતિ નિહાળી હતી.

Img 20180924 Wa0021

અક્ષર સ્કૂલ આવી નવીનતમ પ્રવૃત્તિ કરતી જ રહે છે. અને વિદ્યાર્થી વિકાસ ના કાર્ય મા હર હંમેશા આગળ વધતી રહે છે.

Img 20180924 Wa0001

આ તકે શાળા ના ચેરમેન અજયભાઇ રામાણી અને પ્રિન્સિપાલ એન. ડી. વઘાસીયા સાહેબ તથા શાળા ના ટ્રસ્ટી પરાગભાઈ વિરડીયા., જયેશભાઇ વિરડીયા., પરેશ ભાઈ વિરડીયા., જે. એન. મેહતા., માનસી નિરંજન., એસ. એચ. વિકયાણી, તમામ વિદ્યાર્થી ને અભિનંદન પાઠવ્યા હતા.

Img 20180924 Wa0014

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.