Abtak Media Google News

ઉના શહેર અને વિસ્તરે પણ અત્યાર થી  દિવાળી નો શણગાર કર્યો હોય તેમ રોશની થી જાહેર માર્ગો યાત્રા ને વધાવવા શણગાર્યા હતા તેમજ લાઈટો અને આટેશબાજીઓ સાથે રેલી ૧૦ કી.મી. સુધી આ યાત્રાની સો ચાલી હતી. લોકોએ મુખ્ય મંત્રી લઇ ને આવેલ યાત્રા ને ખોબલે ખોબલે વધાવી હતી. ક્યાંક ડી જે ના તા લ તો ક્યાંક ઢો લ નગારા  સાથે સ્વાગત કર વા માં આવી.મુખ્ય મંત્રી ના હસ્તે વીઝન ૧૫૦ બુક નું વિમોચન કરવા માં આવ્યું હતુ.

મુખ્ય મંત્રી વિજયભાઈ એ લોકોનું અભિવાદન જિ લ તા જણા વે લ કે ગુજરાત ગૌરવ એ ટ  નર મ દ નું ગૌરવ ,ગાંધી જિના વીચારો અને સરદારની તાકાત અને મોદી સાહેબ નો વિકાસ એ હવે એક બની ગયા છ

કોંગ્રેસ ના કાડા કરતુતો બહાર આવતી અને દુનિયા સામે ભારત નું મસતક ઝૂકતું હવે મોદી સાહેબ ની આગેવાની માં દુનિયા સામે વટ ભેર ચાલી શકીયે છે.

વિકાસે આરોગ્ય સુખ અને સમૃદ્ધ બનાવ્યુંમ  નર્મદા ની લાઈન જોઈ કોંગ્રેસ કહેતી કે આવડી પાણી ની લાઈન માં હવા જ આવ  તેની હવે પા ણી આવતા તેઓ ની હવે હવા ની કે ડી ગયા મુખ્ય મંત્રી એ કોંગ્રેસ ના રાજ માં કાડા કહેર અને અધારા સામે ભાજપા એ પ્ર કાશ પારયો છે. મોદી સા હે બે અને તેની દુર દસટી કામ કરી રહી છે. કોંગ્રેસ ના શાસન માં વિકાસ ખોરંભે પડ્યો છે અને ગરીબી વધી છે, છેલ્લા ત્રણ વર્ષ માં કોંગ્રેસ દરેક જગ્યા એ ભૂંડી રીતે હારી છે. પાણીના પૂર વખતે તમારા  ઉના ના ધારાસભ્ય બે ગ લો ર માં મોં જ માન તા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.