Abtak Media Google News

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને કાલે એરપોર્ટ પર જોવા મળ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કેબંને રજાઓમાં એન્જોય કરવા માટે દેશની બહાર જઈ રહ્યા છે.

એક મેએ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો અને હવે એવા સમાચાર છે કે, તેમના બર્થ ડેને સેલિબ્રેટ કરવા માટે વિરાટ કોહલી તેમની સાથે કોઈ રોમેન્ટિક ટૂર પર જઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.