Abtak Media Google News

માંગરોળ નગરપાલિકાના કર્મચારીને મારમાર્યાની ઘટના બની. કર્મચારી દ્વારા રસ્તા ઉપર પાણી બગાડવાની ના પાડતા મામલો બીચકયો…

ત્યાંના સ્થાનિક રહીશ દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો..

કર્મચારી સ્થાનિક સાથે ચર્ચા કારતાનું કરતો હતો શુટિંગ..

માર મારતા હોવાનો વિડિઓ થયો વાયરલ…

માંગરોળના સલાટવાડા ની ઘટના..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.