Abtak Media Google News

વિરમગામ ડુમાણા ગામ પાસે થોરી વડગાસ માઇનોર કેનાલમાં ગાબડુ પડયુ હતું.  વિરમગામ થોરી વડગાસ માઇનોર કેનાલમાં ડુમાણા ગામની  સીમમાં  ગાબડું પડતાં વિપુલભાઈ ભરતભાઈ પટેલના ખેતરમાં ૬ વિધાના કપાસના પાકને આશરે એક લાખનું નુકસાન થયું છે થોરી વડગાસ માઈનોર કેનાલ સમારકામ કર્યા વિના ઓવરલોડ પાણી છોડતા કેનાલમાં ગાબડું પડ્યું હતું ખેડૂતે અધિકારીઓ ને રજૂઆત કરતા કોઈપણ અધિકારી  આવ્યા ન હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.