Abtak Media Google News

પાલીતાણાના અમુક વિસ્તારોમાં હજુ પ્રાથમિક સુવિધાથી ઝંખી રહ્યાં છે પ્રાથમિક સુવિધાને અભાવે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ચોમાસાની સીઝનમાં તો રહેવું દુષ્કર બને છે પાલીતાણાના ગણેશનગર ૩માં ગારો કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે સ્થાનિક લોકોને અવરજવરમાં તફલિક પડી રહી છે  રજુઆત કરવામાં આવી છે છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી આ સમસ્યાનો તાત્કાલિક હલ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.