Abtak Media Google News

 સલમાન ખાન વિનોદ ખન્નાની તબીયત જાણવા માટે હોસ્પિટલ ગયો હતો. નોંધનીય છે કે સલમાન ખાને વિનોદ ખન્ના સાથે બે ફિલ્મ્સ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેના ભાણિયા અહિલનો જન્મદિવસ હતો. જેના માટે તે માલદિવ ગયો હતો. માલદિવમાં સમગ્ર ફેમિલીએ અહિલનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ સલમાન માલદિવથી પરત ફર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.